શોધખોળ કરો

IPL 2018: મેગા ઇવેન્ટ અને ખેલાડીઓ માટે લેવામાં આવ્યો કરોડોનો વીમો, રકમ જાણીને ચોંકી જશો

1/4
આઈપીએલ ઇવેન્ટ દરમિયાન કોઈ મેચ કે ટિકિટ કેન્સલ થાય તો તેના માટે 1500 કરોડ રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો છે. જેમાં કોઈ કારણથી મેચ વિલંબથી શરૂ થાય અને બ્રોડકાસ્ટરને નુકસાન જાય તો તેની ભરપાઇન પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

2/4
સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) દ્વારા ટૂર્નામેન્ટ દરમિયાન ફ્રેન્ચાઇઝીને કોઈ પ્લેયર ગુમાવવો પડે તો પ્લેયર ફીનો 50 ટકા ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યો છે. જે માટે 35 કરોડથી 40 કરોડ રૂપિયા ટીમ દીઠ ખર્ચવા પડશે.

3/4
નવી દિલ્હીઃ આજે સાંજથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝન માટે આશરે 2,500 કરોડ રૂપિયાનો મેગા વીમો લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ બ્રોડકાસ્ટ કવરનો વીમો ગત વર્ષના 1300 કરોડથી વધારીને 1500 કરોડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રીમિયમમાં પણ લગભગ 4 ગણો વધારો થયો છે. પ્લેયર દીઠ આશરે 40 કરોડનું કવર લેવામાં આવ્યું છે.

4/4
આઈપીએલનો પ્રથમ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મુકાબલા પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઉદ્ધાટન સમારોહ યોજાશે, જેમાં રિતિક રોશન, વરૂણ ધવન, પ્રભુદેવા અને જેકલીન ફર્નાન્ડીઝ જેવા સ્ટાર ભાગ લેશે. બોલીવુડ સ્ટાર્સ પોતાના પરફોર્મન્સથી દર્શકોનું મનોરંજન કરશે. ઓપનિંગ સેરેમની સાંજે 6 વાગ્યે શરૂ થશે. આશરે દોઢ કલાક સુધી ચાલનાર ઉદ્ધાટન સમારોહનું સમાપન 7.15 થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

Embed widget