શોધખોળ કરો

આગામી વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરના આ ‘સુપર ફેન’ને મળશે એવોર્ડ

આ વર્ષે રમાનાર વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી ફેન કોમ્યૂનિટી-ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેને એક મોટો નિર્ણય કર્યો છે.

નવી દિલ્હીઃ આ વર્ષે રમાનાર વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી ફેન કોમ્યૂનિટી-ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેને એક મોટો નિર્ણય કર્યો છે. આ કોમ્યૂનિટી ઇંગ્લેન્ડમાં અને વેલ્સમાં આગામી મહિને શરૂ થવા જઈ રહેલ ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન સ્પોર્ટ્સ ફેન્સને સન્માનિત કરશે. તેંડુલકરના એક પ્રખર ફેન સુધીર કુમારને પણ એક એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આગામી વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરના આ ‘સુપર ફેન’ને મળશે એવોર્ડ સુધીરકુમાર ચૌધરી (ગૌતમ) નામના આ ફેન બહુ જાણીતા છે. એ ભારતીય ટીમની લગભગ દરેક મોટી ક્રિકેટ મેચમાં એમના શરીર પર ભારતીય તિરંગાનાં રંગો ચોપડીને અને ‘તેંડુલકર 10’, ‘ઈન્ડિયા’ નામ ચીતરીને સ્ટેડિયમમાં તિરંગો ફરકાવતા ટીવી સ્ક્રીન પર અનેકવાર જોવા મળતા રહ્યા છે. આગામી વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરના આ ‘સુપર ફેન’ને મળશે એવોર્ડ આ સુધીરને મળ્યો છે ‘ગ્લોબલ ફેન એવોર્ડ’, જે ઈન્ડિયન સ્પોર્ટ્સ ફેન સંસ્થા તરફથી આપવામાં આવશે. આ સંસ્થા બ્રિટનમાં સ્થપાયેલી છે. સુધીરની સાથે અન્ય ચાર પ્રશંસકોને પણ આ સંસ્થા તરફથી એવોર્ડ આપવામાં આવશે. આગામી વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરના આ ‘સુપર ફેન’ને મળશે એવોર્ડ પોતાને મળેલા આ એવોર્ડથી બીજા ઘણાય લોકોને પ્રેરણા મળશે એવું સુધીરનું માનવું છે. સુધીરે પોતાને મળેલો આ એવોર્ડ પોતે જેમને ભગવાન, પ્રેરણામૂર્તિ માને છે એ ‘સચીન તેંડુલકર સર’ને અર્પણ કર્યો છે. કટ્ટર પ્રશંસકોનું બહુમાન કરવા અને એમના જુસ્સાની વિશાળ સ્તરે નોંધ લેવાય એવા આશય સાથે ઈન્ડિયન સ્પોર્ટ્સ ફેન સંસ્થાએ આ એવોર્ડની સ્થાપના કરી છે. આ એવોર્ડ સુધીર તથા અન્યોને ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાં એક્લીસ ટાઉન હોલમાં નિર્ધારિત કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget