શોધખોળ કરો
Isha Ambani Sangeet: અનંત અંબાણી માટે બેકગ્રાઉન્ડર ડાન્સર બન્યો આ સ્ટાર એક્ટર

1/3

ઈશા અંબાણી અને આનંદ પીરામલની સંગીત સેરેમનીને લઈને હાલમાં અનેક બોલિવૂડ સેલેબ્સ ચર્ચામાં આવ્યા છે. સલમાન ઉપરાંત શાહરૂખ ખાન અને આમિર ખાન પણ એક સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. બન્ને સુપરસ્ટાર્સ લાંબા સમયથી સ્ટેજ પર એક સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.
2/3

નવી દિલ્હીઃ સલમાન ખાનને બોલિવૂડના સુલ્તાન કહેવામાં આવે છે. તેણે બોલિવૂડમાં અનેક એક્ટર અને એક્ટ્રેસની કારકિર્દી બનાવી છે. ફિલ્મોમાં તેની ભૂમિકા અન્ય કેરેક્ટર કરતાં અલગ અને ખાસ હોય છે. હાલમાં જ સલમાન ખાન ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં સામેલ થયો હતો. આ દરમિયાન તેણે ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું પરંતુ અહીં તેનો અંદાજ એકદમ અલગ જોવા મળ્યો હતો.
3/3

સલમાન ખાન ફિલ્મી પડદા પર ગીત દરમિયાન ડાન્સ કરતાં સમયે સૌથી આગળ હોય છે પરંતુ ઈશા અંબાણીની સંગીત સેરેમની દરમિયાન બેકગ્રાઉન્ડ ડાનસ કરતાં જોવા મળ્યો હતો. જ્યારે અનંત અંબાણી સ્ટેજ પર કુછ કુછ હોતા હૈ ગીત પર ડાન્સ કરી રહ્યો હતો ત્યારે સલમાન ખાન તેની પાછળ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સલમાન ખાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Published at : 10 Dec 2018 10:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
