શોધખોળ કરો
આ પાકિસ્તાની મહિલા ક્રિકેટર થઇ ધોની પર ફિદા, કહ્યું- મને કોઇની સાથે એકદિવસ વિતાવવાનો સમય મળે તો ધોનીને પસંદ કરીશ
1/5

સના મીર તાજેતરમાં જ નંબર વન બૉલર બની, તે પાકિસ્તાનની પહેલી ક્રિકેટર છે જેને આઇસીસી રેન્કિંગમાં નંબર એકની પૉઝિશન મેળવી છે. સનાએ 663 રેટિંગ પૉઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયાની મેગન શટ (660)ને પાછળ પાડી છે.
2/5

પાકિસ્તાનની મહિલા ટી20 અને વનડે કેપ્ટન સનાએ 112 વનડે મેચમાં 136 વિકેટ લીધી છે, જ્યારે ટી20માં તેના નામે 76 શિકાર છે. સાથે તે 1558 વનડે અને 757 ટી20 રન પણ બનાવી ચૂકી છે.
Published at : 26 Oct 2018 02:25 PM (IST)
Tags :
MS DhoniView More





















