શોધખોળ કરો
ભારતના આ પૂર્વ ક્રિકેટરે ધોની પર કરી કૉમેન્ટ, કહ્યું- 'ધોનીનું સૉફ્ટવેર કામ કરે છે પણ હાર્ડવેર નહીં'
1/5

સંજય માંજરેકરે સૉફ્ટવેર તેના મગજને કહ્યું, તેમને કહ્યું કે ધોનીનુ મગજ બહુજ સારી રીતે કામ કરી રહ્યું છે, તેને ખબર છે કે ક્યારે શું કરવું, પણ હાર્ડવેર એટલે કે ઝડપથી શૉટ મારવાની તાકાત પહેલા જેવી નથી રહી.
2/5

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે એક ક્રિકેટ મીડિયાની સાથેની વાતચીતમાં કહ્યું કે, આજકાલ મહેન્દ્ર સિંહ ધોનીનું સૉફ્ટવેર તો સારુ એવુ કામ કરી રહ્યું છે, પણ હાર્ડવેરમાં પહેલા જેવી તાકાત નથી રહી.
Published at : 21 Jan 2019 11:36 AM (IST)
Tags :
MS DhoniView More





















