શોધખોળ કરો

605 રન બનાવીને આઉટ થયો આ ખેલાડી, વિરાટ કોહલીએ કર્યો હતો ટીમમાંથી બહાર

આઉટ થયા વગર સૌથી વધારે રનનો વર્લ્ડ રેકોર્ડ અન્ય એક ભારતીય બેટ્સમેન કેસી ઇબ્રાહીમના નામે છે.

નવી દિલ્હીઃ સરફરાઝ ખાન, મુંબઈના આ 22 વર્ષના બેટ્સમેને પોતાની ધમાકેદાર બેટિંગથી બદાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. સરફરાઝ ખાન રણજી ટ્રોફીમાં હાલમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તેણે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. સ્થિતિ એ છે કે, બે મેચમાં અણનમ રહેલ સરફરાઝ ખાને 605 રન બનાવ્યા બાદ સૌરાષ્ટ્ર વિરૂદ્ધ આઉટ થયો. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં મુંબઈ અને સૌરાષ્ટ્રની વચ્ચે રમાઈ રહેલ મેચની પ્રથમ ઇનિંગમાં મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાન 78 રન બનાવીને આઉટ થયો. આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 126 બોલનો સામનો કરતા નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. આ મેચ પહેલા એટલે કે છેલ્લા બે મેચમાં તે અણનમ રહ્યો હતો. હવે છેલ્લા બે મેચના રન અને આ મેચની પ્રથમ ઇનિંગના રન જોડવામાં આવે તો તેણે પોતાની વિકેટ  605 રન બનાવીને ગુમાવી છે. 605 રન બનાવીને આઉટ થયો આ ખેલાડી, વિરાટ કોહલીએ કર્યો હતો ટીમમાંથી બહાર આઉટ થયા વગર સૌથી વધારે રનનો વર્લ્ડ રેકોર્ડ અન્ય એક ભારતીય બેટ્સમેન કેસી ઇબ્રાહીમના નામે છે. જેણે 1947-48માં આઉટ થયા વગર 709 રન બનાવ્યા હતા. આ યાદીમાં બીજા ક્રમે ગ્રેમ હીક છે, જેણે 645 રન બનાવ્યા હતા. આ પહેલા સરફરાઝ ખાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા સરફરાઝ તામિલનાડુના ડબલ્યુ વી રમન પછી બીજો ભારતીય બન્યો જેણે બેવડી સદી પછી ત્રેવડી સદી ફટકારી હતી. રમને 1989માં 313 અને અણનમ 200 રન બનાવ્યા હતા. 605 રન બનાવીને આઉટ થયો આ ખેલાડી, વિરાટ કોહલીએ કર્યો હતો ટીમમાંથી બહાર સરફરાઝ ખાને 2016માં 10 બોલમાં 35 રન બનાવી પ્રશંસા મેળવી હતી. જોકે કેપ્ટન વિરાટ કોહલીએ આગામી ત્રણ મેચ માટે તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. જ્યારે આ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે સરફરાઝની મેદાન પરની ફિટનેસ જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget