શોધખોળ કરો
Advertisement
ગાંગુલીને BCCI અધ્યક્ષ બનાવવાને લઈ સેહવાગે શું કર્યું ટ્વિટ ? જાણો વિગતે
23 ઓક્ટબરે બીસીસીઆઈની ચૂંટણી થશે અને તેની સાથે જ ગાંગુલીની અધ્યક્ષ બનવાની ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે બીસીસીઆઇના નવા અધ્યક્ષ બનશે. તેમને એકલા સોમવારે આ પદ માટે નામાંકન ભર્યુ હતુ. જેના પરથી નક્કી થઇ ગયુ છે કે, હવે બીસીસીઆઇના નવા અધ્યક્ષ ગાંગુલી જ હશે, ગાંગુલી નિર્વિરોધ નવા અધ્યક્ષ ચૂંટાઇ જશે. નામાંકન ભર્યા બાદ મોડી રાત્રે ગાંગુલીએ એક તસવીર શેર કરી જેમાં તેમને પોતાની નવી ટીમ બતાવી હતી.
ગાંગુલીની બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે પસંદગીને લઈ ભારતના પૂર્વ ક્રિકેટર અને આક્રમક ઓપનરે વિરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરી અભિનંદન પાઠવી લખ્યું, દેર હૈ અંધેર નહીં. ભારતીય ક્રિકેટ માટે સારી નિશાની.
મોહમ્મદ કૈફે ટ્વિટમાં લખ્યું, ખેલાથી કેપ્ટન અને હવે કેપ્ટનમાંથી બીસીસીઆઈની અધ્યક્ષ. ખૂબ ખૂબ અભિનંદન દાદા સૌરવ ગાંગુલી. બીસીસીઆઈમાં આવો લીડર હોવો ખૂબ સારા સંકેત છે. કેટલીક નવી અને જરૂરી ચીજોના આશા રહેશે.Congratulations Dada @SGanguly99 . Der hai Andher nahi. Great signs for Indian Cricket. May this stint bevan extension of the tremendous contribution you have already had on Indian cricket.
— Virender Sehwag (@virendersehwag) October 15, 2019
પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટરે કોહલીને લઈ આપ્યું મોટું નિવેદન, કેપ્ટનશિપને લઈ કરી આ વાતFrom player to captain to BCCI President, bahut Mubarak ho Dada @SGanguly99 . Great signs for Indian cricket to have an outstanding leader be at helm of the BCCI , expecting innovative and much-needed things
— Mohammad Kaif (@MohammadKaif) October 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement