શોધખોળ કરો
ગાંગુલીએ કહ્યું- આ 'ચેમ્પિયન' ખેલાડીને ટીમમાં લેવો જોઇએ, ગમેત્યારે મોટો શોટ ફટકારવામાં છે સક્ષમ
1/6

ગાંગુલીએ કહ્યું હું ધોનીને શુભકામના પાઠવુ છુ, કેમકે હું ઇચ્છુ છે કે 'ચેમ્પિયન' પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે. મારુ માનવુ છે કે તે હજુ પણ મોટા શોટ ફટકારવામાં સક્ષમ છે, તે બેજોડ ક્રિકેટર છે.
2/6

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચર્ચામાં છે, તેનું કારણ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિલેક્ટર્સે ટી20 અને વનડે ટીમમાંથી ધોનીને આઉટ કરી દીધો છે.
Published at : 27 Nov 2018 11:02 AM (IST)
View More





















