જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ડેન વેન નિકેર્કે પોતાની જ ટીમની સાથી ખેલાડી મેરીજાને કેપ સાથે લગ્ન કરી લીધા છે. બન્ને ખેલાડીઓએ લગ્ન કર્યા બાદ સોશ્યલ મીડિયા પર તસવીર પૉસ્ટ કરીને પોતાના ફેન્સને આ વાતની માહિતી આપી હતી.
4/8
5/8
નેકેર્કને 2017-18 સિઝન માટે સાઉથ આફ્રિકાની ટૉચની મહિલા ક્રિકેટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ બન્ને ખેલાડીઓ મહિલા બિગબેશમાં સિડની સિક્સર્સની ટીમ માટે રમે છે. બન્ને ખેલાડીઓ ધૂંરધર ક્રિકેટર છે અને તેમને કેટલીય સફળતાઓ હાંસિલ કરી છે.
6/8
7/8
બન્ને ખેલાડીઓ પોતાના મિત્રો, પરિવાર અને આફ્રિકન ટીમના સાથી ખેલાડીઓની હાજરીમાં લગ્નગ્રંથીથી જોડાયા હતા.
8/8
નિકેર્ક અને કેપે 2009માં રમાયેલા મહિલા ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. નિકેર્કે 8 માર્ચે વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ જ્યારે કેપ 10 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે પોતાની પહેલી આંતરાષ્ટ્રીય મેચ રમી હતી.