શોધખોળ કરો
શ્રીલંકાનો સ્ટાર ખેલાડી સેક્સ માણવા માટે ફોસલાવીને યુવતીને પોતાના રૂમમાં લઈ ગયો, પછી શું થયું ?
1/5

મુંબઇઃ સોશિયલ મીડિયા પર શરૂ થયેલી #Metoo અભિયાનની આગ બોલિવૂડની સાથે સાથે હવે સ્પોર્ટ્સ વર્લ્ડમાં પણ ફેલાઇ છે. એક દિવસ અગાઉ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને મંત્રી અર્જુન રણતુંગા બાદ શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગા પર જાતીય શોષણના આરોપ લાગ્યા છે. ભારતીય પ્લે બેક સિંગર ચિનમયી શ્રીપદાએ મલિંગા પર આરોપ લગાવ્યા છે. જોકે આ મામલે શ્રીપદા જોડાયેલી નથી પરંતુ તેણે એક અન્ય અજાણી યુવતીની વેદના વ્યક્ત કરી હતી.
2/5

ટ્વિટર પર એક પોસ્ટના માધ્યમથી શ્રીપદાએ એક અજાણી યુવતીની વાત સામે રાખી હતી. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક વર્ષો અગાઉ આઈપીએલ દરમિયાન મુંબઈની એક હોટલમાં મલિંગાએ એક યુવતી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી.
Published at : 12 Oct 2018 10:27 AM (IST)
View More





















