શોધખોળ કરો
INDvAUS: ધોની-ચહલને મળેલી પ્રાઇઝ મની જાણીને લાગી જશે આંચકો, ગાવસ્કરે ગણાવી શરમજનક
1/3

મુંબઈઃ ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમની ઐતિહાસિક શ્રેણી જીત બાદ કોઈ રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત ન કરવામાં આવતા ગાવસ્કરે નારાજગી વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, સીરિઝથી ઓસ્ટ્રેલિયાને જે કમાણી થઇ છે તેમાં ઇન્ડિયાનો પણ હક બને છે.
2/3

ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વન ડે મેચની શ્રેણી 2-1થી જીતી હતી. ત્રીજી મેચમાં મેન ઓફ ધ મેચ રહેનાર યઝુવેન્દ્ર ચહલ અને મેન ઓફ ધ સીરિઝ જાહેર થયેલા મહેન્દ્ર સિંહ ધોનીને 500-500 ડોલર (આશરે 35,000 રૂપિયા) આપવામાં આવ્યા હતા. આ બંને ખેલાડીઓએ રકમ દાન કરી દીધી હતી.
Published at : 19 Jan 2019 07:25 PM (IST)
View More





















