શોધખોળ કરો
SCએ BCCIને આપ્યો મોટો ફટકો, લોઢા સમિતિની ભલામણો લાગુ કરવી જ પડશે, સ્ટેટ ફંડ અટકાવ્યું
1/5

કોર્ટે આજે લોઢા પેનલને પણ મોટી જવાબદારી આપી છે. લોઢા પેનલ હવે બીસીસીઆઈ માટે સ્વતંત્ર ઓડિટરની નિમણૂંક કરશે. આ ઓડિટર BCCIના તમામ કોન્ટ્રાક્ટ હવે તેની મોનીટરિંગ હેઠળ આપવામાં આવશે. એટલે કે લોઢા પેનલ જ કોન્ટ્રાક્ટ નક્કી કરશે.
2/5

કોર્ટે બીસીસીઆઈ દ્વારા રાજ્ય ક્રિકેટ બોર્ડને ફંડ આપવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે અને કહ્યું કે જ્યાં સુધી રાજ્યના બોર્ડ પણ લોઢા પેનલની ભલામણો લાગુ કરવા સંબંધિત સોગંદનામું કોર્ટમાં ન આપે ત્યાં સુધી ફંડ આપવામાં નહીં આવે.
Published at : 21 Oct 2016 12:16 PM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















