શોધખોળ કરો
આ ખેલાડી બન્યો ટી-20 મેચોમાં 50 સિક્સ મારનારો ત્રીજો ભારતીય બેટ્સમેન
1/5

યુવરાજ બાદ બીજા ઇન્ડિયન તરીકે રોહિત શર્માનું નામ સામેલ છે. રોહિત શર્મા આ લિસ્ટમાં 69 સિક્સ સાથે બીજા નંબરની પૉઝિશન પર છે.
2/5

ટી-20 મેચમાં 50ની નજીક સિક્સ ફટકારનારા બેટ્સમેન તરીકે વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ છે, ધોનીએ 46 મારી છે.
Published at : 09 Mar 2018 01:17 PM (IST)
View More























