શોધખોળ કરો

ICC ટેસ્ટ રેંકિંગની જાહેરાત, ભારતનો જોવા મળ્યો દબદબો, જાણો કોણ છે કયાં સ્થાન પર

દુબઈ: ભારતીય ક્રિકેટ ટીમ અને ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હાલમાં આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં પોતાનો દમ જાળવી રાખ્યો છે. ટીમ ઈંડિયા હાલ ટેસ્ટ રેંકિંગમાં ટૉચના સ્થાને છે, જ્યારે બોલરો અને ઑલરાઉંડરોના રેંકિંગમાં અશ્વિને પોતાનું દમ બતાવ્યું છે. ભારતીય ટેસ્ટ ટીમે 115 અંકોની સાથે આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં પહેલા નંબરનું સ્થાન મેળવી લીધું છે. ભારતે આ યાદીમાં પાકિસ્તાન (111)ને પાછળ છોડી દીધું છે, જ્યારે ત્રીજા નંબર પર ઑસ્ટ્રેલિયા (108) છે. રેંકિંગમાં ચોથા નંબરે ઈંગ્લેંડ છે, જ્યારે પાંચમા નંબરે દક્ષિણ આફ્રિકા, છઠ્ઠા નંબરે શ્રીલંકા, સાતમા નંબરે ન્યુઝીલેંડ, આઠમા નંબરે વેસ્ટઈંડિઝ, નવમા નંબરે બાંગ્લાદેશ અને દસમા નંબરે ઝિમ્બાબ્વે છે. બોલરોની આઈસીસી ટેસ્ટ રેંકિંગની વાત કરીએ તો અહીં પણ ભારતે પોતાનો જલવો બતાવ્યો છે. હાલમાં ન્યુઝીલેંડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ વખતે પણ આ રેંકિંગમાં પહેલા નંબરનું સ્થાન પર કબજો કરી લીધો છે. અશ્વિનના 900 અંક છે જ્યારે બીજા નંબરે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેનના 878 અંક છે અને ત્રીજા નંબર પર ઈંગ્લેંડના પેસર જેમ્સ અંડરસનના 861 અંક છે. ટૉપ-10માં અશ્વિન સિવાય એક બીજો ભારતીય બોલરનું નામ છે, અને એ છે સ્પિનર રવીંદ્ર જાડેજા. અને તેને સાતમા નંબરે પોતાનું સ્થાન બનાવીને રાખ્યું છે. આઈસીસીની ઑલરાઉંડર ટેસ્ટ રેંકિંગમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. અહીં પણ શીર્ષ પર 451 અંકોની સાથે અશ્વિનનું નામ છે. જ્યારે પાંચમા નંબરે 292 અંકોની સાથે રવીંદ્ર જાડેજાનું પણ નામ છે.
આઈસીસીએ બેટ્સમેનનો ટેસ્ટ રેંકિંગની વાત કરીએ તો અહીં ટૉપ-10માં માત્ર એક જ ભારતીય ખેલાડી છે. અને એ છે અજિંક્ય રહાણે જે 825 અંકોની સાથે આ રેંકિંગમાં છઠ્ઠા નંબરે છે. તેના સિવાય ચેતેશ્વર પુજારા 15મા અને વિરાટ કોહલી 17મા નંબરે પોતાનું સ્થાન બનાવીને રાખ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ

Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

Embed widget