શોધખોળ કરો
બ્રેડમેન મ્યુઝિયમમાં કોહલીને મળ્યું સ્થાન, બન્યો ત્રીજો ભારતીય ક્રિકેટર, જાણો વિગત
1/5

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન સામેની પ્રેક્ટિસ મેચમાં પણ કોહલીએ અડધી સદી ફટકારી શાનદાર ફોર્મનો પરિચય આપ્યો હતો.
2/5

કોહલીએ તે ઈનિંગમાં 230 બોલમાં 116 રનની સંઘર્ષપૂર્ણ ઈનિંગ રમી હતી.
Published at : 03 Dec 2018 08:56 PM (IST)
View More





















