શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાને પહેલી ટેસ્ટમાં પછાડનારો આ ભારતીય ક્રિકેટર બીજી ટેસ્ટમાં નહીં રમે, જાણો શું છે કારણ ?
1/4

પર્થ ટેસ્ટ માટે જાહેર થયેલી ભારતીય ટીમઃ મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્દ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ
2/4

અશ્વિનના પેટની તકલીફ છે જ્યારે રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. અશ્વિન અને રોહિતની જગ્યાએ ટીમમાં ઓલરાઉન્ડર હનુમા વિહારી અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવ તથા રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Published at : 13 Dec 2018 10:40 AM (IST)
View More





















