શોધખોળ કરો

બાંગ્લાદેશ સામેની આજે પ્રથમ ટી20 રોહિત આ 11 ખેલાડીઓ સાથે ઉતરી શકે છે મેદાનમાં, જુઓ લિસ્ટ

વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે, આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7 વાગે શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટી20 મેચ રમવા મેદાનમાં ઉતરશે, વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે, આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7 વાગે શરૂ થશે. રોહિતની આગેવાનીમાં બાંગ્લાદેશને ઘેરવા ભારતીય ટીમ પુરેપુરી તૈયાર છે, આજની પ્રથમ ટી20માં રોહિત કયા કયા ખેલાડીઓને લઇને મેદાનમાં ઉતરી શકે છે, તેની સંભવિત પ્લેઇંગ ઇલેવન અહીં બતાવવામાં આવી છે. જુઓ લિસ્ટ.... બાંગ્લાદેશ સામેની આજે પ્રથમ ટી20 રોહિત આ 11 ખેલાડીઓ સાથે ઉતરી શકે છે મેદાનમાં, જુઓ લિસ્ટ ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન... ઓપનર- રોહિત શર્મા, શિખર ધવન નંબર 3- કેએલ રાહુલ નંબર 4- શ્રૈયસ અય્યર નંબર 5- મનિષ પાંડે નંબર 6- ઋષભ પંત નંબર 7- શિવમ દુબે નંબર 8- કૃણાલ પંડ્યા નંબર 9- વૉશિંગટન સુંદર નંબર 10- દીપક ચાહર નંબર 11- શાર્દૂલ ઠાકર
બાંગ્લાદેશ સામેની આજે પ્રથમ ટી20 રોહિત આ 11 ખેલાડીઓ સાથે ઉતરી શકે છે મેદાનમાં, જુઓ લિસ્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા

27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ

IND vs AFG Test Live Score: ભારતે ચોથી વિકેટ ગુમાવી, કેપ્ટન ગિલ આઉટ, પંત અને જુરેલ ક્રિઝ પર

T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા; જાણો સૂર્યકુમાર વિશે શું બોલ્યો હિટમેન

વિડિઓઝ

Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા

Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો

NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા
IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા
2026 માં કેમ ઘટી રહી છે Instagram ની Reach? આ 5 ભૂલોને કારણે ઘટી રહ્યો છે ક્રિએટર્સનો ગ્રોથ

Embed widget