શોધખોળ કરો
BCCIની સૂચનાને ઘોળીને પી ગયો ટીમ ઈન્ડિયાનો આ ફાસ્ટ બોલર, ચુકવવી પડે શકે છે મોટી સજા
1/4

તેણે એમ પણ કહ્યું કે, અહીંયા જેટલી બોલિંગ કરીશ તેટલો ઓસ્ટ્રેલિયામાં વધારે ફાયદો થશે. મારા માટે મેચમાં બોલિંગ કરવી તૈયારીની સૌથી શ્રેષ્ઠ રીત છે. શમીની તુલનામાં બંગળના નિયમિત સ્ટ્રાઇક બોલર અશોક ડિંડાએ 19 અને ઈનાશ પોરેલ તથા મુકેશ કુમારે અનુક્રમે 18 તથા 14 ઓવર બોલિંગ કરી હતી.
2/4

શમી ચાલુ વર્ષે 9 ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધારે 33 વિકેટ લઈ ચુક્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકા સામે ઈનિંગમાં 5 વિકેટ પણ સામેલ છે.
Published at : 22 Nov 2018 01:43 PM (IST)
View More





















