શોધખોળ કરો
Advertisement
આ કારણે યુવરાજ સિંહના ફેન્સ પૃથ્વી શો પર થયા ગુસ્સે, કહ્યું- આ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી....
હાલમાં પૃથ્વી શો 12 નંબરની જર્સી પહેરીને રમે છે. બસ આ જ 12 નંબરની પૃથ્વીની પરેશાનીનું કારણ બન્યું છે.
નવી દિલ્હીઃ આમ તો ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે વેલિંગ્ટન ટેસ્ટ ખત્મ થયાને ઘણાં દિવસ થઈ ગયા અને હવે શનિવારે બીજી ટેસ્ટ મેચ રમાશે. પરંતુ કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓનો એક વર્ગ પૃથ્વી શોથી નારાજ છે. આ નારજગી તેના પ્રદર્શનને કારણે નથી પરંતુ બીજા જ કારણોસર છે. અને આ કારણ છે પૃથ્વી સોની જર્સી. હવે તમે વિચાર રહ્યા હશો કે પૃથ્વી શોની જર્સી પહેરવાથી ફેન્સ શા માટે નારાજ થાય. પરંતુ આ સત્ય છે.
હાલમાં પૃથ્વી શો 12 નંબરની જર્સી પહેરીને રમે છે. બસ આ જ 12 નંબરની પૃથ્વીની પરેશાનીનું કારણ બન્યું છે. જોકે પૃથ્વીને 12 નંબર ફળ્યો નહીં અને તે વેલિંગ્ટનમાં બન્ને ઇનિંગમાં સસ્તામાં આઉટ થઈ ગયો. પૃથ્વી શોથી જે ફેન્સ નારા છે તે યુવરાજ સિંહની ફેન્સ છે. યુવરાજ સિંહ એક સમયે 12 નંબરની જર્સી પહેરતા હતા અને આ જ કારણ છે કે યુવીના ફેન્સને પૃથ્વીનું 12 નંબરની જર્સી પહેરવાનું પસંદ ન આવ્યું. યુવાના ફેન્સ 12 નંબરની જર્સીને રિટાયર કરવાનું કહી રહ્યા છે.Dear @BCCI please stop allowing Prithvi shaw to wear jersey no.12. It's an emotion of every @YUVSTRONG12 lovers.. Please give a retirement to jersey no.12. @SGanguly99 it's not the perfect justification for a great player like Yuvraj Singh. pic.twitter.com/ulYl06rEUL
— ଦେବଦତ୍ତ ସ୍ୱାଇଁ Debadatta Swain (@Debadat41291325) February 23, 2020
Please retired this jersey no 12@BCCI @SGanguly99 @sachin_rt @PrithviShaw pic.twitter.com/BeA7pHfv5x
— Raviyuvi (@Raviyuvi9) February 23, 2020
કિરણ ગજ્જ નામના ફેન્સે તો સ્પષ્ટ લખ્યું છે કે, પૃથ્વી શૉ દ્વારા 12 નંબરની જર્સી પહેરવી તેમની જરા પણ સ્વીકાર નથી.Prithvi Shaw Wearing Jersey No 12. 😡😡 BCCI, JERSEY NO 12 IS OUR EMOTION. PLEASE RETIRE JERSEY NO 12#YUVRAJSINGH #JERSEYNO12 pic.twitter.com/OnnIt0s0oM
— Yuvraj The Stalwart (@Yuvraj_Stalwart) February 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement