શોધખોળ કરો
IPLમાં પહેલી વખત આવું બન્યું, ત્રણ બેટ્સમેનની ઇનિંગથી બન્યો આ ખાસ રેકોર્ડ
1/4

દિલ્હી ડેયડેવિલ્સના ઋષભ પંતે 63 બોલમાં અણનમ 128 રન બનાવ્યા હતા. તો સામે સમરાઈઝર હૈદ્રાબાદની ટીમમાંથી શિખર ધવને 50 બોલમાં 92 રન અને કેન વિલિયમસને 53 બોલરમાં 83 રન બનાવ્યા હતા.
2/4

હાલના આઈપીએલના 42 મેચમાં એક મોટો રેકોર્ડ સામે આવ્યો છે. આ મેચમાં ત્રણ બેટ્સમેને 80થી વધારે રન બનાવ્યા. તેની સાથે જ આઈપીએલમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ત્રણ બેટ્સમેને 80થી વધારે રન બનાવ્યા હોય અને મજાની વાત એ છે કે આ ત્રણેય બેટ્સમેન નોટ આઉટ રહ્યા.
Published at : 11 May 2018 10:39 AM (IST)
View More




















