શોધખોળ કરો

વિરાટ કોહલી માટે સૌથી ખરાબ રહ્યું 2020, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ 12 વર્ષમાં પહેલીવાર બન્યું આવ્યું , જાણો વિગતે

કોહલીએ આ વર્ષે વનડેમાં પાંચ અડધી સદી અને ટેસ્ટ તથા ટી20 ઈન્ટરનેશનલમાં એક -એક અડધી નોંધાવી હતી. જ્યારે 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે સાત સદી અને 14 અડધી સદી ફટકારી હતી.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને દુનિયાના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંના એક વિરાટ કોહલી માટે વર્ષ 2020 કંઈ ખાસ રહ્યું નહીં. વિશ્વ ક્રિકેટમાં રન મશીનના નામથી જાણીતા કિંગ કોહલીએ આ વર્ષે કુલ 22 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાંથી તેણે ત્રણ ટેસ્ટ, 9 વનડે અને 10 ટી20 ઈન્ટરનેશનલ મેચ સામેલ છે. જો કે, આ દરમિયાન કોહલીના નામે એક પણ સદી નોંધાઈ નથી. 2008માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ પહેલી વખત આવ્યું થયું છે કે, જ્યારે વર્ષમાં કોહલીના બેટથી એક પણ સદી નથી બની. ઉલ્લેખનીય છે કે, કોહલીએ આ વર્ષે વનડેમાં પાંચ અડધી સદી અને ટેસ્ટ તથા ટી20 ઈન્ટરનેશનલમાં એક -એક અડધી નોંધાવી હતી. જ્યારે 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે સાત સદી અને 14 અડધી સદી ફટકારી હતી. વર્ષ 2020માં કોહલીએ ત્રણ ટેસ્ટ રમી હતી. આ દરમિયાન તેણે માત્ર 116 રન બનાવ્યા છે. તેનો ર્સવોચ્ચ સ્કોર 74 રન રહ્યો હતો. જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પિંક બોલ ટેસ્ટમાં બનાવ્યો હતો. કોહલી આ વર્ષે માત્ર એક અડધી સદી નોંધાવી શક્યો હતો. જ્યારે વનડેમાં 431 રન બનાવ્યા હતા. વનડેમાં સર્વાધિક સ્કોર 89 રનનો હતો. કુલ પાંચ અડધી સદી ફટકારી હતી. કોહલીએ આ વર્ષે કુલ 10 ટી20 ઈન્ટરનેશલ મેચ રમી હતી. જેમાં કુલ 295 રન બનાવ્યા હતા. ટી20માં સર્વાધિક સ્કોર 85 હતો, અને અડધી સદી નોંધાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

Embed widget