શોધખોળ કરો
રવિવારે IPL ફાઇનલ, છઠ્ઠી વખત સર્જાશે અનોખો સંજોગ, જાણો વિગત
1/5

નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદરાબાદે શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સને 14 રનથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. આઈપીએલની 11મી સીઝનમાં આ છઠ્ઠો એવો મોકો છે જ્યારે ટુર્નામેન્ટનો ફાઇનલ મુકબાલો પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહેલી બે ટીમો વચ્ચે રમાશે.
2/5

આઈપીએલમાં ક્વોલિફાયર-1માં જીતનારી ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચી જાય છે. જ્યારે હારનારી ટીમે એલિમિનેટર ટીમની વિજેતા સાથે ક્વોલિફાયર-2 રમવાની હોય છે. આમાંથી જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચે છે.
Published at : 26 May 2018 03:06 PM (IST)
View More





















