એન્ટોનેલાએ ડેન્ટિસ્ટનો અભ્યાસ કરી છે પરંતુ તેણે નવેમ્બર 2016માં મોડલિંગ કેરિયર શરૂ કરવાની જાહેરાત કરી હતી. આજે એન્ટોનેલા પણ મોડલિંગ ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ છે.
7/10
પરંતુ 2008માં બન્ને સાર્વજનિક રીતે એક બીજાની સાથે જોવા મળ્યા હતાં. મેસ્સી અને એન્ટોનેલા બન્નેની ઘણી કિંસિગ તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ચૂકી છે.
8/10
આ બન્નેના લગ્ન પહેલા જ ઘણાં વર્ષો સુધી એક-બીજાને ડેટ કરી રહ્યા હતાં. બન્નેએ જુલાઈ 2017માં લગ્ન કરવાનો નિર્યણ કર્યો હતો પરંતુ બન્ને હવે 13 વર્ષના હતા ત્યારેથી એકબીજાને પ્રેમ કરતા હતાં.
9/10
મેસ્સી અને એન્ટોનેલા બન્નેનો જન્મ આર્જેન્ટિનામાં થયો હતો. આજે બન્નેને ત્રણ બાળકો છે. માર્ચ 2018માં જ એન્ટોનેલાએ મેસ્સીને ત્રીજા બાળકનો જન્મ થયો છે.
10/10
આ છે આર્જેન્ટિનાનો ફૂટબોલ ખેલાડી મેસ્સીની પ્રેમિકા અને પત્ની એન્ટોનેલા રોકુજો. એન્ટોનેલા નાનપણથી જ મેસ્સીને પ્રેમ કરતી હતી.