શોધખોળ કરો

Virat Kohli Birthday Special: સૌથી સફળ ખેલાડીઓમાં સામેલ વિરાટના નામે છે આ રેકોર્ડ, જાણો વિગત

કોહલી ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનારો ખેલાડી છે. આ સિવાય કેપ્ટન તરીકે પણ સૌથી વધુ બેવડી સદી મારવાનો રેકોર્ડ તેના નામ પર છે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આજે 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા કોહલીનો જન્મ 5 નવેમ્બર, 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આક્રમક બેટિંગથી અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. કોહલી ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક છે. કોહલીએ 86 ટેસ્ટમાં 53.62ની સરેરાશથી 7240 રન, 248 વન ડેમાં 59.33ની સરેરાશથી 11,867 રન અને 82 ટી-20 મેચમાં 50.80ની સરેરાસથી 2794 રન બનાવ્યા છે. કોહલી ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનારો ખેલાડી છે. આ સિવાય કેપ્ટન તરીકે પણ સૌથી વધુ બેવડી સદી મારવાનો રેકોર્ડ તેના નામ પર છે. કેપ્ટન તરીકે તેણે 6 બેવડી સદી લગાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલી સતત ચાર સીરિઝમાં ચાર બેવડી સદી મારાનારો એક માત્ર ક્રિકેટર છે. વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 8000, 9000, 10000 અને 11000 રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે નોંધાયેલો છે. આ ઉપરાંત અનેક રેકોર્ડ તેના નામે બોલે છે. વિરાટ કોહલી તેની ફિટનેસને લઈ સજાગ રહે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન કોહલીએ જણાવ્યું કે, તે કોલેજના દિવસોથી દિલ્હીના છોલે ભટૂરેનો શોખીન છે. દિલ્હીની તિલક નગરની એક દુકાનમાં તે છોલે ભટૂરે ખાવા જતો હતો. US Elections Results: જાણો કેટલા રાજ્યના હજુ પરિણામ નથી થયા જાહેર, ટ્રમ્પ અને બાઈડેન ક્યાં ક્યાં જીત્યા બોલીવુડના આ એકટરે બર્થ ડે પર નગ્ન થઈ બીચ પર લગાવી દોડ, ખુદ પત્નીએ જ ક્લિક કર્યો ફોટો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget