શોધખોળ કરો

બસ 18 રન....અને કોહલીના નામે નોંધાશે વધું એક રેકોર્ડ, જાણો વિગતે

1/4
 આ ઉપરાંત ડૉન બ્રેડમેનને એક જ પ્રવાસમાં 974 રન બનાવ્યા હતા. તેમણે 1930માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. કોહલી આ રેકોર્ડ તોડી શકે છે.

2/4
 કોઈ પણ આંતરાષ્ટ્રીય પ્રવાસ પર 1000 રન બનાવવા એક રેકોર્ડ હોય છે. વિરાટ આ રેકોર્ડથી માત્ર 130 રન દૂર છે. આ પહેલા દિગ્ગજ બેટ્સમેન સર વિવિયન રિચર્ડ્સના નામે આ રેકોર્ડ છે. જેમણે 1976માં ઈંગ્લેન્ડના પ્રવાસ સમયે ટેસ્ટમાં 829 અને વનડેમાં 216 મળી કુલ 1045 રન એક સીરીઝમાં બનાવ્યા હતા.

3/4
 ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 2000 રન પૂરા કરનારો પહેલા ભારતીય બની શકે છે. વિરાટ કોહલી અત્યારે 1982 રન બનાવી ચૂક્યો છે. અત્યાર સુધીમાં 2000 રન માત્ર બે જ ખેલાડી બનાવી ચૂક્યા છે જેમાં એક છે માર્ટિન ગપ્ટિલ અને બ્રેંડન મેક્કુલમ.

4/4
નવી દિલ્હીઃ હાલના સમયમાં રન મશીન તરીકે ઓળખાતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આજે (21 ફેબ્રુઆરી) સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમાનાર બીજી ટી20માં વિરાટ કોહલી 18 રન બનાવશે તો એક વધુ રેકોર્ડ તેના નામે નોંધાશે. 2000 ટી20 રનના રેકોર્ડથી તે માત્ર 18 રન દુર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો

Embed widget