શોધખોળ કરો

વિરાટ કોહલીએ આ ભારતીય બોલરની એક્શનમાં કરી ગજબની બોલિંગ, વીડિયો જોઈને પેટ પકડીને હસશો

બુમરાહની સ્ટાઈલમાં બોલિંગ કર્યા બાદ વિરાટ કોહલી બુમરાહની જેમ ઉજવણી પણ કરતા જોવા મળે છે.

નવી દિલ્હીઃ મોટેભાગે તમે વિરાટ કોહલીને બેટિંગ કરતા જોયા હશે. પરંતુ શું ક્રાયે તમે વિરાટ કોહલીને બોલિંગ કરતાં જોયા છે? કદાચ ક્યારેક નેટ પર બોલિંગ કરતા જોયા પણ હશે. પણ શું તમે ક્યારે વિરાટ કોહલીને કોઈની કોપી કરતાં બોલ ફેંકતા જોયા છે? ન જોયો હોય તો આજે જોઈ લો, વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શની કોપી કરીને બોલ ફેંકતા જોવા મળે છે. તમે પણ એ બોલિંગ એક્શન જોઈને હસવાનું રોકી નહીં શકો. બુમરાહની સ્ટાઈલમાં બોલિંગ કર્યા બાદ વિરાટ કોહલી બુમરાહની જેમ ઉજવણી પણ કરતા જોવા મળે છે. વિરાટ કોહલી એક અલગ જ એક્શનનો બૉલર પણ છે, જે ઇન્ટરનેશનલ લેવલ પર 8 વિકેટ લઇ ચુક્યો છે. તે કેપ્ટન બન્યા બાદ ઓછી બૉલિંગ કરતો જોવા મળે છે. જોકે વિરાટને નેટ પ્રેક્ટિસમાં અનેકવાર બૉલિંગ કરતો જોઇ શકાય છે. આ દરમિયાન તેણે જસપ્રિત બુમરાહની બૉલિંગ એક્શન કરી હતી. વિરાટ કોહલીએ આ ભારતીય બોલરની એક્શનમાં કરી ગજબની બોલિંગ, વીડિયો જોઈને પેટ પકડીને હસશો વિરાટે એક વખત એક કિસ્સો સંભલાવ્યો હતો. તેએ કહ્યું હતું કે, “એક મેચમાં જીતવાની નજીક હતા. જીતવાનું નક્કી હતુ. મારા કહેવાથી ધોનીએ મને બૉલિંગ આપી. જેવો મે બૉલ પકડ્યો, બાઉન્ડ્રી પરથી બુમરાહે જોરથી કહ્યું કે, અરે અહીં કંઇ મજાક થઈ રહી છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget