શોધખોળ કરો
‘ફક્ત ધોની જ જાણે છે કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે’, જાણો કોણે કર્યા ધોનીના વખાણ
1/3

કોહલીએ કહ્યું હતું કે ધોનીને પોતાની ક્ષમતા પર વિશ્વાસ છે કે તે મોટા શોટ્સ રમીને મેચને ખતમ કરી શકે છે. કોહલીએ 14 બોલમાં 25 રનની ઇનિંગ્સ રમનાર દિનેશ કાર્તિકની પણ પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું હતું કે કાર્તિકે ઝડપી રમીને ધોની ઉપર દબાણ ઓછું કર્યું હતું. ભારતને અંતિમ ઓવરમાં 7 રનની જરૂર હતી ત્યારે ધોનીએ પ્રથમ બોલે સિક્સર ફટકારી ભારતને જીત અપાવી હતી.
2/3

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને બીજી વનડેમાં હરાવ્યા બાદ વિશ્વભરમાં ભારતીય ટીમના વખાણ થઈ રહ્યા છે. વિરાક કોહલી (104) રન તો જીતની ભૂમિકા બાંધનાર અનુભવી ખેલાડી ધોનીએ અણનમ 55 રન બનાવતા ભારતને છ વિકેટે જીત મેળવી હતી. મેચ પછી વિરાટ કોહલીએ ધોની ભરપેટ વખાણ કર્યા હતા.
Published at : 16 Jan 2019 07:56 AM (IST)
View More




















