ટી બ્રેક પછી કોહલીએ ટેસ્ટ કારકિર્દીની 23મી અને વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસની બીજી સદી ફટકારી હતી. કોહલીએ સદી બાદ મેદાનમાં હાજર પત્ની અનુષ્કાને ફ્લાઇંગ કિસ આપી હતી.
3/5
4/5
બર્મિંઘમઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 103 રનની ઈનિંગ રમવાની સાથે જ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કારકિર્દીની 23મી અને ઇંગ્લેન્ડ સામે વર્તમાન શ્રેણીની બીજી સદી મારી હતી.