શોધખોળ કરો

અનુષ્કા શર્માએ આ ક્રિકેટર પર કર્યો વળતો હુમલો! સોશિયલ મીડિયા પર લખી આ વાત

રોહિત શર્માના અનફોલો કર્યા બાદ અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મુક્યું છે.

નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપ સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં મતભેદ ખુલીને સામે આવ્યા છે. આ મતભેદ હવે સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયા છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વનડે ટી20 ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માની વચ્ચે મતભેદ ત્યારે સામે આવ્યા જ્યારે રોહિતે સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પર વિરાટની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને અનફોલો કરી દીધી. જોકે રોહિત શર્માના અનફોલો કર્યા બાદ અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મુક્યું છે, જેને રોહિત શર્માને આપવામાં આવેલ જવાબની રીતે જોવામાં આવી રહ્યો છે. અનુષ્કાએ પોતના ઇન્સ્ટા સ્ટેટમાં લખ્યું કે, માત્ર સત્ય જ છે જે અસત્યના દેખાડામાં નથી પડતું. વર્લ્ડકપથી જ વિરાટ કોહલી અને રોહિત શર્માની વચ્ચે મતભેદ સામે આવાવના શરૂ થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને વિરાટ કોહલીના બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. અનુષ્કા શર્માએ આ ક્રિકેટર પર કર્યો વળતો હુમલો! સોશિયલ મીડિયા પર લખી આ વાત ગલ્ફ ન્યૂઝે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ટીમ ઈન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપમાં બે જૂથમાં વહેંચાઇને રમી. પહેલું ગ્રુપ વિરાટ કોહલીનું હતું તો બીજું રોહિત શર્માનું. રોહિત શર્માના જૂથના ખેલાડીઓને વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના નિર્ણય પસંદ નહોતા. અનેક પ્રસંગે રોહિતે કોહલીના નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી. તેના કારણે બંને વચ્ચે અણબનાવ વધતો ગયો.
જોકે, શુક્રવારે બીસીસીઆઈના ક્રિકેટ પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે કોહલી-શર્માની વચ્ચે ઝઘડાના અહેવાલોનું ખંડન કર્યુ. તેઓએ આ પ્રકારના અહેવાલો માટે મીડિયાને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે મીડિયાએ આવો માહોલ બનાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget