શોધખોળ કરો

આજે ભારત પરત ફરશે ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ, લોકડાઉનના કારણે છેલ્લા 3 મહિનાથી જર્મનીમાં ફસાયા હતા

પૂર્વ વિશ્વ શતરંજ ચેમ્પિયન વિશ્વનાથન કોરોના વાયરસની મહામારીના કારણે લગાવવામાં આવેલા મુસાફરી પ્રતિબંધના કારણે છેલ્લા ત્રણ મહિના કરતા વધારે સમયથી જર્મનીમાં ફસાયા હતા અંતે શનિવારે મોડી રાત્રે તેઓ ભારત પહોંચશે.

નવી દિલ્હી: પૂર્વ વિશ્વ શતરંજ ચેમ્પિયન વિશ્વનાથન કોરોના વાયરસની મહામારીના કારણે લગાવવામાં આવેલા મુસાફરી પ્રતિબંધના કારણે છેલ્લા ત્રણ મહિના કરતા વધારે સમયથી જર્મનીમાં ફસાયા હતા અંતે શનિવારે મોડી રાત્રે તેઓ ભારત પહોંચશે. તેઓ શનિવાર બપોરે બેંગલુરૂ પહોંચશે પરંતુ બેંગલુરૂથી ચેન્નઈ ગયા બાદ તેમણે 14 દિવસ ક્વોરન્ટીનમા રહેવાની સંભાવના છે. આનંદ કોરોના પ્રકોપના કારણે છેલ્લા ત્રણ મહિનાથી ફ્રેંકફર્ટમાં ફસાયા હતા. આનંદ બુંદેસલીગા ચેસ ટૂનાર્મેન્ટ રમવા માટે ફેબ્રુઆરીમાં જર્મની ગયા હતા. આ ટૂર્નામેન્ટ કોરોના મહામારીના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી. બાદમાં આનંદને 16 માર્ચે જ પરત ફરવાનું હતું. આનંદના પત્ની અરૂણાએ ન્યૂઝ એજન્સીને કહ્યું, આનંદ આજે (શનિવાર) બેંગલુરૂ પહોંચશે. તેમની ફ્લાઈટ બપોરે લેન્ડ કરશે. ત્યારબાદ અમે સરકાર દ્વારા જાહેર તમામ ગાઈડલાઈનનું પાલન કરશું. નિયમ મુજબ, તેઓ (આનંદ) 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેશે. તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટથી પરત ફરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget