શોધખોળ કરો
4 નવેમ્બરથી શરૂ થશે ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે T20 સીરિઝ, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
1/3

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણેય ટી-20 મેચનું સાંજે 7 કલાકે લાઈવ પ્રસારણ થશે. આ ત્રણએ ટી-20 મેચ તમે Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD અને Star Sports Tamil પર જોઈ શકશો. ઉપરાંત ટી-20 મેચ હોટસ્ટાર પર પણ લોકો લાઈવ જોઈ શકશે.
2/3

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી-20 સીરીઝમાં ત્રણ ટી20 મેચ રમાશે. જેમાં પ્રથમ મેચ 4 નવેમ્બરે કોલકાતામાં રમાશે. બીજી ટી20 મેચ લખનઉમાં રમાશે અને અંતિમ અને ત્રીજી ટી20 મેચ ચેન્નઈમાં રમાશે.
Published at : 02 Nov 2018 02:36 PM (IST)
View More





















