શોધખોળ કરો

હાર્યા બાદ પણ ખુશ છે કોહલી? કહ્યું- જાણી જોઇને લીધી અમે પહેલી બેટિંગ....

મને લાગે છે કે અનુકુળ પરિસ્થિતિમાંથી અમારે બહાર નીકળવુ પડશે. અમારી પાસે 9માં નંબર સુધી બેટિંગ ક્રમ હતો છતાં અમે આ જોખમ ઉઠાવવાનુ નક્કી કર્યુ

નવી દિલ્હીઃ બેગ્લુંરુનુ ચિન્નાસ્વામી ક્રિકેટ ગ્રાઉન્ડ બીજી બેટિંગ કરીને લક્ષ્યનો પીછો કરનારી ટીમને વધુ મદદ કરી છે. આ વાત જાણતો હોવા છતાં કોહલીએ પહેલા બેટિંગ લીધી, અને અંતે હારનો સામનો કરવો પડ્યો. હવે આ અંગે કોહલીએ એક ખાસ સ્ટેટમેન્ટ આપ્યુ છે, જે ચોંકાવનારુ છે. કોહલી ગ્રાઉન્ડ અને પીચને લઇને બધુ જાણતો હોવા છતાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનું કારણ આપ્યુ. તેને કહ્યું કે, આપણે જોખમ ઉઠાવવા પડશે, જ્યારે તમે મેચ જીતવાનું જાણતા હોય તો પણ તમારે જોખમ લેવુ પડશે. જ્યાં સુધી તમે રમવાનુ શરુ ના કરો ત્યાં સુધી કંઇજ નક્કી નથી હોતુ. કોહલીએ કહ્યું કે મને લાગે છે કે અનુકુળ પરિસ્થિતિમાંથી અમારે બહાર નીકળવુ પડશે. અમારી પાસે 9માં નંબર સુધી બેટિંગ ક્રમ હતો છતાં અમે આ જોખમ ઉઠાવવાનુ નક્કી કર્યુ. અમે માનસિક રીતે એવી પરિસ્થિતિમાં ઢળવા માંગીએ છીએ જે અમને બેસ્ટ બનાવે. હાર્યા બાદ પણ ખુશ છે કોહલી? કહ્યું- જાણી જોઇને લીધી અમે પહેલી બેટિંગ.... વિરાટે કહ્યું કે, અમે વર્લ્ડ ટી20 ટૂર્નામેન્ટ પહેલા બધા પ્રયોગો કરીશુ, જેનાથી અમે જોખમ ઉઠાવતા શીખીએ. અમે આ પહેલા બધી વસ્તુઓનુ સૉલ્યૂશન મેળવી લઇશુ. ભારતીય કેપ્ટન કોહલીએ એવોર્ડ સમારોહમાં સ્વીકાર્યુ કે, સાઉથ આફ્રિકાએ પોતાની રણનીતિ યોગ્ય રીતે વાપરી અને અમે હાર્યા, હવે અમારી નજર આગામી ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પર છે. હાર્યા બાદ પણ ખુશ છે કોહલી? કહ્યું- જાણી જોઇને લીધી અમે પહેલી બેટિંગ....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget