શોધખોળ કરો

2019નો વર્લ્ડકપ તો ચૂક્યા પણ 2023માં પણ ટીમ ઇન્ડિયાનું ચેમ્પિયન બનવું મુશ્કેલ, જાણો કેમ

બર-4ની સમસ્યા તો આજે પણ યથાવત જ છે અને આગામી 1-2 વર્ષ સુધી પણ રહે તેવી સંભાવના છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની સેમી ફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામે હારની રસ્તાથી લઈને સોશિયલ મીડિયા સુધી બધી જગ્યાએ ચર્ચા થઈ રહી છે. જોકે હવે આ વર્લ્ડકપની હારને ભૂલવી પડશે અને 2023ની તૈયારી કરવાની રહેશે. પરંતુ 2023નો વર્લ્ડકપ 2019 કરતાં પણ ભારત માટે વધારે મુશ્કેલ હશે. 2019નો વર્લ્ડકપ તો ચૂક્યા પણ 2023માં પણ ટીમ ઇન્ડિયાનું ચેમ્પિયન બનવું મુશ્કેલ, જાણો કેમ આવું એટલા માટે છે કારણ કે એક અંદાજ મુજબ 2023ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયામાં દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની નહીં હોય અને બેટ્સમેનમાં જે દિગ્ગજ છે તે તેમના કારકિર્દીના અંતિમ તબક્કામાં હશે. ટોપ-3 દિગ્ગજ બેટ્સમેન એટલે કે રોહિત શર્મા અને શિખર ધવન તો 36 વર્ષ પાર કરી ચૂક્યા હશે જ્યારે વિરાટ કોહલી પણ 35ની ઉંમર સુધી પહોંચી જશે. 2019નો વર્લ્ડકપ તો ચૂક્યા પણ 2023માં પણ ટીમ ઇન્ડિયાનું ચેમ્પિયન બનવું મુશ્કેલ, જાણો કેમ આ ઉંમરમાં ક્ષમતામાં ઘટાડો થતો હોય છે. યુવરાજ સિંહ અને વીરેન્દ્ર સહેવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓમાં આપણે આ મામલો જોઈ ચૂક્યા છીએ. તેથી આ પરિસ્થિતિઓમાં ત્રણે ખેલાડીઓ 4 વર્ષ પછી પણ આવી રીતે પ્રદર્શન કરશે એવી શક્યતાઓ ઓછી છે. નંબર-4ની સમસ્યા તો આજે પણ યથાવત જ છે અને આગામી 1-2 વર્ષ સુધી પણ રહે તેવી સંભાવના છે. કારણ કે ટીમ ઇન્ડિયા આ ક્રમ પર દરેક બેટ્સમેનને ઉતારી ચૂકી છે. આ ખેલાડીઓમાં અંબાતિ રાયડૂ, રિષભ પંત, કેદાર જાધવ, લોકેશ રાહુલ, વિજય શંકર, સુરેશ રૈના, મનીષ પાંડે સામેલ છે. પરંતું આ ખેલાડીઓ નંબર 4ની ચિંતા દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. 2019નો વર્લ્ડકપ તો ચૂક્યા પણ 2023માં પણ ટીમ ઇન્ડિયાનું ચેમ્પિયન બનવું મુશ્કેલ, જાણો કેમ બીજો સૌથી મોટો સવાલ એ છે કે 2023ના વર્લ્ડકપમાં ધોનીની જગ્યાએ કોણ હશે. હાલમાં ધોનીનું રિપ્લેસમેન્ટ શોધવું એક પડકારજનક છે. ઉપરાંત હાલ ટીમ ઇન્ડિયામાં વર્લ્ડના બેસ્ટ બેટ્સમેન અને બોલર છે. પરંતુ 2023ના વર્લ્ડ કપમાં આ ખેલાડીઓના રહેવાની સંભાવનાઓ ઓછી છે. તેથી ટીમ ઇન્ડિયા માટે 2023નો વર્લ્ડ કપ જીતવો ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે.

ટોપ સ્ટોરી

IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, T20I માં 150 વિકેટ પૂરી કરી, આ બોલરનો રેકોર્ડ તોડ્યો 
અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, T20I માં 150 વિકેટ પૂરી કરી, આ બોલરનો રેકોર્ડ તોડ્યો 
અર્શદીપ સિંહના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20 માં રચ્યો ઇતિહાસ
અર્શદીપ સિંહના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20 માં રચ્યો ઇતિહાસ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Embed widget