શોધખોળ કરો
વર્લ્ડકપ: ભારતનો સેમિ ફાઇનલમાં પ્રવેશ, બાંગ્લાદેશને 28 રનથી હરાવ્યું, બુમરાહની 4 વિકેટ
Background
બાંગ્લાદેશ સામે ટૉસ જીતીને ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી હતી.
23:07 PM (IST) • 02 Jul 2019
વર્લ્ડકપના 40માં મુકાબલામાં ભારતે આપેલા 315 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 48 ઓવરમાં 286 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાનો 28 રને વિજય થયો હતો. બાંગ્લાદેશને હરાવવાની સાથે જ ભારત સેમિ ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. . બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 66 રન બનાવ્યા હતા. સૈફુદીન 38 બોલમાં 51 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી બુમરાહે 55 રનમાં 4 અને હાર્દિક પંડ્યાએ 60 રનમાં 3 વિકેટ લીધી હતી.
23:07 PM (IST) • 02 Jul 2019
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update
Advertisement





















