શોધખોળ કરો

ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપ મેચ દરમિયાન ધોનીની દીકરીની આ તસવીરો થઈ વાયરલ, જુઓ કોની-કોની સાથે કરી મસ્તી

રવિવારે વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મુકાબલા વખતે મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા પણ મેચ દરમિયાન અનેક સેલિબ્રિટીઝ સાથે રમતી અને મસ્તી કરતી જોવા મળી હતી.

માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019ના મેગા મુકાબલામાં ગઈકાલે ભારતે પાકિસ્તાનને ડકવર્થ લુઈસથી 89 રને હાર આપી હતી. વર્લ્ડકપમાં સતત સાતમી વખત પાકિસ્તાન ભારત સામે હાર્યું હતું. સમગ્ર દેશમાં પાકિસ્તાન પર શાનદાર જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.
View this post on Instagram
 
A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા પણ મેચ દરમિયાન અનેક સેલિબ્રિટીઝ સાથે રમતી અને મસ્તી કરતી જોવા મળી હતી. જીવાનો આ વીડિયો રિષભ પંતે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
View this post on Instagram
 
Partners in crime 😈 @ziva_singh_dhoni

A post shared by Rishabh Pant (@rishabpant) on

ઉપરાંત જીવા અને સૈફ અલી ખાનની તસવીર પણ સોશિયલ મીડિયા પર લોકો પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
 
A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

View this post on Instagram
 
A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

રોહિત શર્માની સિક્સે ઈતિહાસનું કર્યુ પુનરાવર્તન, સચિને વર્લ્ડકપ 2003માં અખ્તરની ઓવરમાં ફટકારી હતી આવી જ સિક્સ, જુઓ વીડિયો વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ કયો એક્ટર મેદાન પર જ કોહલીને ભેટી પડ્યો ને સુનીલ ગાવસ્કર સાથે કર્યો ડાન્સ, જાણો વિગત ગૌતમ ગંભીરે નવી ઈનિંગ શરૂ કરી, સાંસદ તરીકે શપથ લીધા, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget