શોધખોળ કરો

વર્લ્ડકપઃ શાસ્ત્રીએ કેદાર જાદવ અને ચોથા ક્રમના બેટ્સમેનને લઇ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત

ટીમ ઈન્ડિયા 22 મેના રોજ મિશન વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડ જવા રવાના થશે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપને લઇ મોટું નિવેદન આપ્યું છે.  વિજય શંકરની પસંદગી બાદ એવું માનવામાં આવતું હતું કે તમિલનાડુનો આ ખેલાડી ચાર નંબર પર બેટિંગ કરશે પરંતુ શાસ્ત્રીએ કહ્યું કે કોઇપણ ખેલાડીનો ક્રમ નક્કી નથી. તેણે કહ્યું કે, અમારી ટીમમાં લચીલાપણું છે. જરૂરિયાતના મુજબ ટીમ નક્કી થશે. અમારા ભાથામાં અનેક તીર છે.અમારી પાસે એવા અનેક ખેલાડી છે જે ચોથા નંબર પર ઉતરી શકે છે. મને તેની ચિંતા નથી. શાસ્ત્રીએ કહ્યું કે, અમારા 15 ખેલાડીઓ ગમે ત્યાં ગમે ત્યારે રમી શકે છે. જો કોઇ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થાય તો તેનો વિકલ્પ પણ છે. કેદાર જાધવની ઇજા અંગે શાસ્ત્રીએ કહ્યું તેને ફ્રેક્ચર થયું નથી. જ્યારે 22 તારીખે અમે ઉડાન ભરીશું ત્યારે જોઇશું, અમારી પાસે ઘણા વિકલ્પ છે. કુલદીપ યાદવના ફોર્મને લઇ કોચે કહ્યું, તેને લઇ ચિંતિત નથી. શાસ્ત્રીએ કહ્યું કે, વર્લ્ડકપ માટે કોઈ પહેલાથી રણનીતિ બનાવી શકે નહીં. તૈયારી માટે ચાર વર્ષનો સમય હોય છે. આવી મોટી ટુર્નામેન્ટમાં જરૂરિયાત પ્રમાણે ટીમ નક્કી થાય છે. આ વખતે ઓસ્ટ્રેલિયા અન વેસ્ટ ઈન્ડિઝના પ્રદર્શન પર પણ આધાર રહેશે. વિન્ડિઝ ભારત પ્રવાસે આવી ત્યારે આપણે ભલે તેમને હરાવ્યા હોય પરંતુ મેં કહ્યું હતું કે તેમણે શાનદાર રમત રમી. તે સમયે ટીમમાં ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ નહોતા. ઓસ્ટ્રેલિયા અંગે કહ્યું, ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લા 25 વર્ષમાં સૌથી વધારે વર્લ્ડકપ જીતી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેના તમામ ખેલાડી પરત ફરી ચુક્યા છે અને તે શાનદાર ફોર્મમાં છે. યોગીના મંત્રીએ કરી ભવિષ્યવાણી- મોદી નહીં બને PM, માયાવતીનો દાવો સૌથી મજબૂત ચૂંટણી પરિણામ પહેલા જ બોક્સર વિજેંદર સિંહના ઘરમાં આવી ખુશખબરી, જાણો વિગત અમદાવાદમાં રખડતા ઢોર સામે કોર્પોરેશને હાથ ધરશે કાર્યવાહી, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget