શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: વેસ્ટ ઈન્ડિઝે ટીમ કરી જાહેર, આ દિગ્ગજ ખેલાડીને ટીમમાં ન મળ્યું સ્થાન

વેસ્ટ ઇન્ડિઝે વર્લ્ડ કપ માટે જાહેર કરેલી ટીમમાં કિરોન પોલાર્ડ, સુનીલ નારાયણને સ્થાન આપવામાં આવ્યું નથી.

પોર્ટ ઓફ સ્પેનઃ 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થતાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝે ટીમની જાહેરાત કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં આશરે દોઢ વર્ષ બાદ વિસ્ફોટક બેટ્સમેન ઓલ રાઉન્ડર આંદ્રે રસેલની વાપસી થઇ છે. રસેલને આઈપીએલમાં કરેલા શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. તેણે અત્યાર સુધીમાં 9 મેચમાં 218ના સ્ટ્રાઇક રેટથી 392 રન બનાવ્યા છે. જે બાદ વિન્ડીઝ બોર્ડે તેના નામ પર મહોર મારી હતી. રસેલ વેસ્ટ ઈન્ડિઝ તરફથી જુલાઈ 2018માં અંતિમ વન ડે રમ્યો હતો, જે બાદ સીધો વિશ્વકપમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના ચેરમેન રોબર્ટ હાયન્સે જણાવ્યું, જેસન હોલ્ડર જેવા કેપ્ટન અને લોઅર મિડલ ઓર્ડરમાં આંદ્રે રસેલ જેવા ખેલાડી હોવાથી અમારી બેટિંગને વધારે મજબૂતાઇ મળશે. જેનાથી વિશ્વકપ જીતવાની અમારી સંભાવના વધી ગઇ છે. રસેલ ઉપરાંત ક્રિસ ગેઇલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝે વર્લ્ડ કપ માટે જાહેર કરેલી ટીમમાં હાલ આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કિરોન પોલાર્ડ અને કોલકાતા નાઇટ રાઇડર્સના સ્પિન ઓલરાઉન્ડર સુનીલ નારાયણને સ્થાન આપવામાં આવ્યું નથી. આ બંને ખેલાડીઓ હાલ આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પોલાર્ડે આઈપીએલની એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતાં એક જીત અપાવી હતી, જે બાદ વેસ્ટ ઈન્ડિઝની વર્લ્ડકપ ટીમમાં તેના સામેલ કરવાની પ્રબળ શક્યતા હતી. વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડકપ માટે જાહેર કરેલી ટીમ આ પ્રમાણે છે. સચિન તેંડુલકરને BCCIએ ફટકારી નોટિસ, જાણો શું છે મામલો શિવરાજ સિંહ ચૌહાને કહ્યું- પિટ્ઠુ કલેક્ટર સાંભળી લે, અમારા પણ દિવસો આવશે ત્યારે તારું શું થશે ? PM મોદીનો આજે વારાણસીમાં રોડ શો, સાંજે કરશે ગંગા આરતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget