શોધખોળ કરો

વિરાટ કોહલીએ ક્યા ગીત પર મેદાન પર ફિલ્ડિંગ કરતાં કરતાં કર્યો ડાન્સ, જાણો વિગત

ભારતીય ટીમની ફિલ્ડિંગ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી મસ્તીના મૂડમાં નજરે પડ્યો હતો. વિકેટ ન મળવા બદલ ઉદાસ થવાને બદલે તેણે મેદાન પર ડાન્સ શરૂ કરી દીધો હતો. એક તરફ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન સારી શરૂઆત કરી રહ્યા હતા. જોકે બાદમાં કોહલીએ લાથમનો શાનદાર કેચ પકડ્યો હતો.

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં આઇસીસીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ (ICC World Test Championship Final) મેચ રમાઇ રહી છે. ટેસ્ટના ત્રીજા દિવસે ભારત કેપ્ટન વિરાટ કોહલીનો મેદાન પર મસ્તી કરતો વીડિયો સામે આવ્યો છે, જે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, ખરેખરમાં કેપ્ટન કોહલી (Virat Kohli)  ફિલ્ડિંગ દરમિયાન મેદાન પર મસ્તી સાથે ડાન્સ કરતો દેખાયો હતો. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ 217 રને પ્રથમ ઈનિંગમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. 

ભારતીય ટીમની ફિલ્ડિંગ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી મસ્તીના મૂડમાં નજરે પડ્યો હતો. વિકેટ ન મળવા બદલ ઉદાસ થવાને બદલે તેણે મેદાન પર ડાન્સ શરૂ કરી દીધો હતો. એક તરફ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન સારી શરૂઆત કરી રહ્યા હતા. જોકે બાદમાં કોહલીએ લાથમનો શાનદાર કેચ પકડ્યો હતો.

વિરાટ કોહલીએ કર્યો પંજાબી ડાન્સ- 
ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ફિલ્ડિંગ દરમિયાન, એટલે કે ન્યૂઝીલેન્ડની ટીમ (New Zealand) જ્યારે પહેલી ઇનિંગમાં 9મી ઓવરમાં બેટિંગ કરી રહી હતી. આ સમયે સ્ટેડિયમના સ્ટેન્ડ્સ તરફથી ઢોલ નગાડાનો અવાજ સંભળાયો. આવામાં વિરાટ કોહલી પંજાબી ડાન્સ કરવા લાગ્યો હતો. આખા મેદાનમાં માહોલ ખુશનુમા થઇ ગયુ હતુ.  

ફેન્સને આવ્યો પસંદ- 
વિરાટ કોહલીન (Virat Kohli)ના આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ભારતીય કેપ્ટન ભાંગડા (Bhangra) કરતો દેખાઇ રહ્યો હતો. આને જોઇને ફેન્સ પણ ખુબ ખુશ થઇ ગયા. આ વીડિયો પર ફેન્સ જુદીજુદી કૉમેન્ટ આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- કોહલી ડાન્સ કરી રહ્યો છે, એનો અર્થ એ કે અમે આ મેચ જીતી રહ્યાં છીએ. બીજા શખ્સે લખ્યું- હજુ કીવી ટીમને ડાન્સ કરાવવાનો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget