શોધખોળ કરો

ભારતનો આ સ્ટાર ખેલાડી આજે નિવૃત્તિની કરી શકે છે જાહેરાત, મુંબઈમાં યોજશે પ્રેસ કોન્ફરન્સ

બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, યુવરાજ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સંન્યાસ અંગે વિચારી રહ્યો છે.

નવી દિલ્હીઃ ભારતના 2011 વર્લ્ડકપના નાયક રહેલ યુવરાજ સિંહ આજે વાત કરવા માટે સાઉથ મુંબઈ હોટલમાં મિડિયાને બોલાવ્યા છે, અટકળો છે કે યુવરાજ સિંહ આજે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. ભારતનો આ સ્ટાર ખેલાડી આજે નિવૃત્તિની કરી શકે છે જાહેરાત, મુંબઈમાં યોજશે પ્રેસ કોન્ફરન્સ બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, યુવરાજ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સંન્યાસ અંગે વિચારી રહ્યો છે. તેની માહિતી ધરાવતા બીસીસીઆઈના એક સૂત્રે કહ્યું કે તેઓ બીસીસીઆઈ સાથે વાત કરવા માંગશે અને જીટી20 (કેનેડા) અને આયરલેન્ડ અને હોલેન્ડમાં યુરો ટી20 લીગમાં રમવા અંગે સ્પષ્ટતા કરવા માંગશે. કારણ કે તેમાં રમવા માટેની ઓફર મળી રહી છે. ભારતનો આ સ્ટાર ખેલાડી આજે નિવૃત્તિની કરી શકે છે જાહેરાત, મુંબઈમાં યોજશે પ્રેસ કોન્ફરન્સ યુવરાજ આ વર્ષે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની તરફથી રમ્યા પરંતુ મોટા ભાગે તેને તક મળી નથી આથી તે પોતાની ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કેટલાંક લોોકનું માનવું છે કે જો ઝાહીર ખાન અને વીરેન્દ્ર સહેવાગ દુબઇમાં ટી10 લીગનો હિસ્સો બની શકે છે તો પછી યુવરાજને સ્વીકૃતિ કેમ ના મળી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lionel Messi: સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસ્સીની લેવાઈ તલાશી, બેગ અને જૂતા કરાયા ચેક, Video વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસ્સીની લેવાઈ તલાશી, બેગ અને જૂતા કરાયા ચેક, Video વાયરલ
ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો
ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: પોર્ટુંગલે રાઉન્ડ ઓફ-16માં ક્રોએશિયાને 2-1થી હરાવ્યું, રોનાલ્ડોએ બનાવ્યો રેકોર્ડ
FIFA World Cup 2026: પોર્ટુંગલે રાઉન્ડ ઓફ-16માં ક્રોએશિયાને 2-1થી હરાવ્યું, રોનાલ્ડોએ બનાવ્યો રેકોર્ડ

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
Embed widget