શોધખોળ કરો

ડ્રેસિંગ રૂમમાં તક મળતા જ રોહિત-વિરાટનું બેટ ચોરી લે છે આ ક્રિકેટર, કપીલ શર્મા શોમાં કર્યો મોટો ખુલાસો

યુઝવેન્દ્ર ચેહલ હાલમાં શ્રીલંકા સામેની 20 સિરીઝની ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ છે. જોકે, તે હજી વર્ષ 2020 ની પોતાની પહેલી મેચ રમ્યો નથી.

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો સ્પિનર ​​યુઝવેન્દ્ર ચેહલ તેના મજાકિયા અંદાજ માટે જાણીતો છે. ડ્રેસિંગ રૂમમાં પણ ચહલ ટીમના સાથી ખેલાડીઓના પગ ખેંચવાનું ટાળતો નથી. રોહિત શર્માથી લઈને કેપ્ટન વિરાટ કોહલી સુધીના તેમના સંબંધો ખૂબ જ મજબૂત અને મૈત્રીપૂર્ણ છે. 29 વર્ષીય ટીમ ઇન્ડિયાનો આ લેગ સ્પિનર ​​કપિલ શર્મા શોમાં જોવા મળ્યો હતો. તેની સાથે ટીમ ઈન્ડિયાના અન્ય સ્પિનર ​​પિયુષ ચાવલા પણ હતો. ધ કપિલ શર્મા શોમાં યજુર્વેન્દ્ર ચહલ અને પીયુષ ચાવલા આગામી અઠવાડિયે જોવા મળશે. આ શોનું શૂટિંગ બંને ગેસ્ટ સાથે ખતમ થઈ ગયું છે. યુઝવેન્દ્ર ચેહલ હાલમાં શ્રીલંકા સામેની 20 સિરીઝની ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ છે. જોકે, તે હજી વર્ષ 2020 ની પોતાની પહેલી મેચ રમ્યો નથી. ગુવાહાટી ટી 20 વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જ્યારે ઈન્દોર ટી 20 માં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળ્યું. કપિલ શર્મા શોમાં પહોંચેલા યુઝવેન્દ્ર ચહલે ડ્રેસિંગ રૂમના ઘણા ચોંકાવનારા રહસ્યો ખોલ્યા છે. ડ્રેસિંગ રૂમમાં તક મળતા જ રોહિત-વિરાટનું બેટ ચોરી લે છે આ ક્રિકેટર, કપીલ શર્મા શોમાં કર્યો મોટો ખુલાસો આ શોમાં ચહલે જણાવ્યું કે, હું હંમેશા હળવા બેટથી રમવાનું પસંદ કરું છું અને ખેલાડીઓને તેમની બેટિંગ પ્રતિભાના આધારે જ બેટ મળે છે. મેં ઘણીવાર રોહિત શર્મા અને વિરાટ કોહલીના હલકા બેટને ગાયબ કર્યા છે અને તેને પોતાના બતાવીને બેટિંગ કરી છે. ચહલે કહ્યું, હવે મોટાભાગના ખેલાડીઓ આ વાત જાણે છે કે ચહલની નજર તેમના બેટ પર છે. એવામાં તેઓ સાવધાન રહે છે, તેમ છતાં હું તેમનું હલકું બેટ ચોરી લઉં છું. પીયૂષ અને યજુર્વેન્દ્ર ચહલે આ શોમાં કપિલ શર્મા અને તેમની ટીમ સાથે ક્રિકેટ અને પર્સનલ લાઈફના અનુભવો પર કોમિક અંદાજમાં જવાબ આપ્યા. આ શોમાં યુઝવેન્દ્ર ચેહલે પોતાના સંઘર્ષના દિવસો વિશે પણ જણાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનરે કહ્યું કે પ્રેક્ટિસ માટે તેને કેવી રીતે સાતથી પચાસ કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો, જેના કારણે તે ખેતીમાં પિતાની મદદ કરી શક્યો નહીં. પરંતુ થોડા સમય પછી તેના પિતાએ ખેતરમાં જ તેના માટે પિચ તૈયાર કરી. આ પછી તે પણ પ્રેક્ટિસ કરી અને તેના પિતાને મદદ કરી શક્યો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદમાં મિશન થ્રી મિલિયન ટ્રી અભિયાનનો ફિયાસ્કોMorbi News: મોરબી નગરપાલિકાએ લાખોનો વેરો ન ભરનારા 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરી નોટિસ પાઠવીExclusive : BZ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસોRBI New Governor: RBIના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
Embed widget