શોધખોળ કરો

સુરતઃ ધો-9માં ભણતી વિદ્યાર્થિનીએ કેમ બાથરૂમાં દુપટ્ટાથી ખાધો ગળાફાંસો? જાણો ભાઇએ શું આપ્યું કારણ?

1/5
પૂજાના અકાળે મોતથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. આ પરિવારમાં માતા-પિતા બે દીકરા અને ત્રણ દીકરીઓ હતી. જેમાં પૂજા ચોથા નંબરની હતી. જે સ્કૂલમાંથી છૂટ્યા બાદ લગભગ 12-30 વાગ્યાની આસપાસ ઘરે પહોંચી હતી. આ પછી તેણે આ આપઘાત કરી લીધો હતો.

2/5
દીકરીને લટકતી લાશ જોઇને માતાની ચીચયારીઓ પાડી હતી. આ સાંભળી મોટી દીકરી દોડી ગઇ હતી જેણે પણ નાની બહેનને ફાંસો ખાઘેલી હાલતમાં જોઇ રાડા રાડ કરી મુકી હતી. આ પછી બૂમાબૂમ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઇ હતી. જોકે, પૂજાએ શા માટે આપઘાત કર્યો તેનું સાચું કારણ જાણવા મળ્યું નથી. પોસમોર્ટમ પછી પૂજાના મોત અંગે જાણકારી મળી શકે છે. પોલીસ અન્ય દીશામાં પણ તપાસ કરી રહી છે.

3/5
સુરતઃ શહેરના ભાટેના વિસ્તારમાં રહેતી અને ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરના બાથરૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દીકરીને આપઘાત કરેલી હાલતમાં જોતાં માતા બેભાન થઈને ત્યાં જ ઢળી પડી હતી. આપઘાત કરનાર પૂજા પાંડેસરાની છત્રપતિ શિવાજી સ્કૂલમાં ધોરણ નવમાં ભણતી હતી. પૂજાનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે. તેઓ નંદુરબારના શાહદાના વતની છે.

4/5
પૂજા બપોરે શાળાએથી ઘરે આવ્યા પછી તે ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ હતી. આ સમયે તેની માતા અને બહેન જમવાનું બનાવી રહ્યા હતા. જમવાનો સમય થવા છતા પૂજા ન દેખાતા તેમણે ઘરમાં જોયું હતું, પરંતુ પૂજા ન દેખાતા બાથરૂમનો દરવાડો ખોલ્યો હતો. જ્યાં શાળાના ડ્રેસના દુપટ્ટા વડે ગળે ફાસો ખાધેલી હાલતમાં લટકતી પૂજાની લાશ મળી આવી હતી.

5/5
મૃતક પૂજાનાના ભાઈ સુનિલે પોલીસને જણાવ્યું હતું કે, પૂજા છેલ્લા આઠ મહિનાથી માનસિક બીમારીનો ભોગ બની હતી. તેની દવામાં પણ કરવામાં આવી હતી. પૂજા એકલતામાં પણ અજીબો ગરીબ હરકતો કરતી હતી, જે બાબતે ઘરના સભ્યો ઠપકો પણ આપતા હોવાનું તેણીના ભાઈએ જણાવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget