શોધખોળ કરો
સુરતઃ સની લિયોનીની કોન્ડોમ એડ પર વિવાદ, હોર્ડિંગ્સ ઉતારાયા
1/7

હિંદુ જાગરણ સમિતિના આગેવાનોએ વડોદરા ખાતેના એડવર્ટાઇઝમેન્ટ એજન્સીને હોર્ડિંગ્સની હોળી કરવાની ચીમકી આપી હતી જેથી તેઓએ મોડી સોમવારે સાંજે વાસણા રોડ પર લગાવેલાં હોર્ડિંગ્સ ઉતારાવી લીધાં હતાં.
2/7

જેમાં લખ્યું છે કે, આ નવરાત્રીએ રમો પણ પ્રેમથી...’ નવરાત્રી પર્વ અને મા અંબેની અરાધનાને સેક્સ સાથે જોડતાં કોન્ડોમનાં આવાં હોર્ડિંગ્સનો સોશિયલ મીડિયા પણ યંગસ્ટર્સે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.
Published at : 19 Sep 2017 10:42 AM (IST)
Tags :
NavratriView More























