શોધખોળ કરો

સુરતઃ ડોક્ટર યુવતીને ડોક્ટર પતિના ઉદ્યોગપતિ મિત્ર સાથે બંધાયા સેક્સ સંબંધ, યુવતીએ પ્રેમની સામે પકડી એવી જીદ કે.....

1/9
બીનાના પતિની પૂછપરછમાં કેટલીક હકીકતો જાણવા મળી હતી અને બીનાને સંજય સાથે સેક્સ સંબંધો હોવાની ખબર પડી હતી. આ વાતો  ઉપરાંત કોલ ડિટેઈલ્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી જેમાં પોલીસને કેટલીક કડીઓ હાથ લાગી હતી. તેના આધારે પોલીસ હત્યારા સુધી પહોંચી ગઈ.

2/9
રેંજ આઈજી જી.એસ.મલિકે જણાવ્યું કે સંજય ભાનુ ડોબરીયા(રહે,સાગર સોસાયટી, મરધા કેન્દ્રની સામે, કાપોદ્રા) તથા તેના કારીગર તારીક અબ્દુલ રજાક શેખ (રહે,લસકાણાગામ,મૂળ રહે,ચૌસાલા ગામ, તા.બીડ.મહારાષ્ટ્ર) ની ધરપકડ કરવામાં આવી છે. ડોબરીયાને અમરેલી અને તારીક શેખને મહારાષ્ટ્રથી પકડ્યો છે.

3/9
નવસારીમાં ટોલ નાકા પર કેમેરા હોવાથી પકડાઇ જવાના ડરે  ગામડાંના રસ્તે સાપુતારા ગયા. ત્યાં પણ લાશને નાંખવાની યોગ્ય જગ્યા ન મળતા છેવટે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા સાકરપાતળ ગામે પુલ નીચે ગરનાળામાં લાશ નાખી દીધી હતી. લાશને લઈને બન્ને જણા સીયાઝ કારમાં 210 કિ.મીટર સુધી જગ્યા શોધવા ફર્યા હતા.

4/9
સંજય પરિણીત હોવાથી તે બીનાને અપનાવવા તૈયાર ન હતો. બીજી તરફ સંજયને તેની પત્નીથી છુટો પાડવા માટે ભારે દબાણ કરતી હતી. પતિ સાથે પણ ઝગડા થયા કરતા. એક દિવસ તે ઝગડો કરીને પતિને છૂટાછેડાની ધમકી આપીને સીધી સંજય ડોબરીયાની લસકાણા ખાતે ટ્રાન્સફોર્મરની ફેકટરીએ પહોંચી ગઈ હતી.

5/9
બંને વચ્ચે ચાર વર્ષથી સંબંધો હતા અને બીના પોતાની પ્રેક્ટિસ બાજુ પર મૂકીને સંજય સાથે રંગરેલિયાં મનાવવામાં જ રચીપચી રહેતી. છેલ્લા વર્ષથી બીનાની તમામ જરૂરીયાતો સંજયે જ સંતોષવી પડતી હતી. મોબાઈલ, રીચાર્જ રોકડ તેમજ ઘરેણાં સહિતની તમામ વસ્તુઓ સંજય લઈ આપતો હતો.

6/9
ફેકટરી પર જઈને તેની સાથે રહેવાની જીદ કરી હતી. આ ઉપરાંત તેણે સંજયને પણ એલફેલ બોલીને ભારે તમાશો ક્યો હતો. અકળાઈને સંજયે ટ્રાન્સફોર્રમના વાયરથી બીનાની હત્યા કરી નાંખી હતી. તે વખતે તેની સાથે રહેલા ડ્રાઇવર તારીક શેખ તેના પગ પકડી રાખ્યા હતા. પછી લાશને કારમાં મુકી તેઓ સીધા નવસારી ગયા હતા.

7/9
બીનાના પતિને આ સંબંધોની જાણ થઈ જતાં બંને વચ્ચે ઝગડા શરૂ થયા હતા. દરમિયાનમાં બીના સંજય સાથેની હવસના ખેલમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે તેને સંજય વિના ચેન નહોતું પડતું. તેથી તેણે સંજય સાથે રહેવાની જીદ પકડી હતી. જો કે સંજયને બીના સાથે રહેવામાં નહીં પણ તેની સાથે સંબંધો બાંધવામાં રસ હતો.

8/9
આ ઘટનાની વિગત એવી છે કે, વરાછાના આયુર્વેદિક તબીબ નીલેશ વીરાણીની હોમિયેપેથિક ડોક્ટર પત્ની બીનાને પતિના ઉદ્યોગપતિ મિત્ર સંજય ડોબરિયા સાથે સંબંધ બંધાયા હતા. બંને તમામ મર્યાદા ઓળંગી ગયાં હતાં. બીના પતિની ગેરહજારીમાં પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધીને રંગરેલિયાં મનાવતી હતી.

9/9
સુરતઃ સુરતની ડોક્ટર યુવતીને ડોક્ટર પતિના મિત્ર સાથે જ શારીરીક સંબંધો બંધાયા હતા. આ શારીરિક સંબંધો પછી ડોક્ટર યુવતીને પ્રેમી વિના ચેન નહોતું પડતું. યુવતીએ પ્રેમી પોતાની સાથે જ રહે તેવી જીદ પકડી હતી. જો કે પરીણિત પ્રેમીએ પીછો છોડાવવા પ્રેમિકાની જ હત્યા કરી નાંખતાં આ પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે.

View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 

Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 

8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?

Post Office:  5 વર્ષમાં થશે 5 લાખનો ફાયદો!  રોકાણ માટે  બેસ્ટ છે પોસ્ટની આ સ્કીમ, જાણો તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Patan news: પાટણના સિદ્ધપુરમાં નકલી નોટના રેકેટનો થયો પર્દાફાશ
Gujarat ATS Busts Espionage Network: પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSનો મોટો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
Post Office:  5 વર્ષમાં થશે 5 લાખનો ફાયદો!  રોકાણ માટે  બેસ્ટ છે પોસ્ટની આ સ્કીમ, જાણો તમામ ડિટેલ્સ
Post Office: 5 વર્ષમાં થશે 5 લાખનો ફાયદો! રોકાણ માટે બેસ્ટ છે પોસ્ટની આ સ્કીમ, જાણો તમામ ડિટેલ્સ
શિયાળામાં દરરોજ એક મુઠ્ઠી ચણા ખાવાથી આપણા શરીર પર શું અસર થાય ? જાણીને તમે પણ ચોંકી જશો

ROKO સામે પંગો નહીં લેવાનો, નહીં તો... રોહિત અને વિરાટના ODI ફ્યૂચરને લઈ રવિ શાસ્ત્રીએ કરી દીધો મોટો ધડાકો

Silver Price : અચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 4000 રુપિયા સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ 

Ration Card e-KYC કરવાની એકદમ સરળ પ્રોસેસ, ઓનલાઈન અને ઓફલાઈન બંને રીત જુઓ 

Embed widget