શોધખોળ કરો

સુરતઃ યુવતી પ્રેમી સાથે હતી ને મોબાઇલ પર આવ્યો અન્ય યુવકનો ફોન, જાણો પછી શું થયું?

1/5
પોલીસે ગીતાના રાકેશ સાથે પ્રેમસંબંધ હોવાની માહિતી મળ્યા પછી રાકેશની શોધ શરૂ કરી હતી. જોકે, હત્યા પછી રાકેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આથી પોલીસને તેના પર વધુ શંકા ગઈ હતી. પોલીસે તેના વતનના ઘરે રેડ કરતાં તે ત્યાંથી ઝડપાઇ ગયો હતો. રાકેશની પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી.

2/5
આ ફોન આવતાં જ રાકેશ ઉશ્કેરાઇ ગયો હતો અને ગીતાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે, આ પછી પણ તેનો ગુસ્સો શાંત થયો નહોતો. તેણે આવેશમાં આવી જઈને પથ્થરથી ગીતાનું માથું છૂંદી નાંખ્યું હતું.

3/5
ઓલપાડઃ ઓલપાડ તાલુકાના નરથામ ગામે 22 વર્ષીય યુવતીની તેના જ પ્રેમીએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. શનિવારે યુવતીની વિકૃત્ત હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં તપાસ કરતાં યુવતીનું પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

4/5
દરમિયાન ગત 14મીની રાતે રાકેશે ગીતાને ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મળવા માટે બોલાવી હતી. જ્યાં તેમની વચ્ચે ગીતાના અન્ય યુવક સાથે સંબંધોને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘ(ડો ચાલું હતો ત્યારે જ ગીતાના મોબાઇલ પર અન્ય યુવકનો ફોન આવ્યો હતો.

5/5
આ અંગેની વિગતો એવી છે કે શહેરના નરથામ ગામે રહેતી 22 વર્ષીય ગીતા રાઠોડ(હળપતિ)ના છૂટાછેડા પછી મૂળ આણંદના અને હાલ અમરોલી-કોસાડ આવસામાં રહેતા રાકેશ રમેશ ઠાકોર સાથે પ્રેમસંબંધ હતા. જોકે, રાકેશને ગીતાના અન્ય સાથે પણ સંબંધો હોવાની શંકા હતા. આને કારણે તેમની વચ્ચે ઝઘડા પણ થતા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget