શોધખોળ કરો
સુરતઃ 13 વર્ષના બે વિદ્યાર્થીએ પ્રેમ પ્રકરણમાં પોતાના જ મિત્રની કરી ક્રૂરતાથી હત્યા, જાણો આઘાતજનક વિગતો
1/8

આ વિદ્યાર્થીની પિન્ટુ સાથે વધુ સંબંધો રાખતી તે આ બન્ને વિદ્યાર્થી મિત્રોને પસંદ ન હતું. તેથી તે બન્નેએ સાથે મળી પિન્ટુની હત્યા કરી નાખી હતી. બંનેએ પિન્ટુની હત્યા કરવા માટે પહેલાં તીક્ષ્ણ હથિયાર શોધ્યું હતું પણ હથિયાર ના મળતાં છેવટે તેમણે પથ્થરથી માથું છૂંદી નાંખીને પિન્ટુની હત્યા કરી નાંખી.
2/8

પોલીસ સમક્ષ માત્ર 13 વર્ષના ધોરણ 7ના બન્ને વિદ્યાર્થીએ કરેલી કબૂલાત મુજબ પિન્ટુ અને આ બંને કિશોર એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. એ જ ક્લાસમાં એક વિદ્યાર્થિની પણ અભ્યાસ કરે છે. જે ત્રણેયની સાથે ફ્રેન્ડશીપ રાખતી હતી. જેમાંથી પિન્ટુ સાથે વધુ પ્રમાણમાં હસતી બોલતી હતી.
Published at : 26 Mar 2017 11:37 AM (IST)
View More























