શોધખોળ કરો
સુરતના 12 કરોડના તોડના કેસમાં આ ટોચના પાટીદાર નેતાની ગમે ત્યારે થશે ધરપકડ, જાણો વિગત
1/6

સીઆઈડી ક્રાઈમ દ્વારા 2009થી લઇને અત્યાર સુધીમાં કરાયેલા બિટકોઇન ખરીદ-વેચાણના પુરાવા 150 જીબી ડેટા નેટ ખંખોળીને શોધવામાં આવ્યાં છે પુરાવાના આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા એસપી જગદીશ પટેલની ધરપકડ કરાઈ છે. આ જ રીતે હવે કોટડિયાની ધરપકડની શક્યતા છે.
2/6

અમદાવાદઃ સુરતના 12 કરોડના બિટકોઈન તોડ કેસમાં સીઆઈડી ક્રાઈમે ગઈ કાલે મોડી રાતે અમરેલીના એસપી જગદીશ પટેલની ધરપકડ કરી છે ત્યારે હવે બીજાં પણ કેટલાંક મોટાં માથાંને પકડીને અંદર કરાય તેવી શક્યતા છે. આ મોટાં માથાંમાં એક નામ ગુજરાતના રાજકારણમાં જાણીતા પાટીદાર નેતાનું છે.
Published at : 24 Apr 2018 11:45 AM (IST)
View More





















