શોધખોળ કરો
આ રહ્યા 10 કારણો જેને કારણે ફૂટ્યો વેલ્સીના પાપનો ઘડો
1/11

સુરતઃ ટેક્સટાઇલ બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યા પાછળ તેની પત્ની વેલ્સીની સંડોવણી બહાર આવ્યાના ખુલાસાએ સનસનાટી મચાવી દીધી છે. દિશીતની હત્યાના પ્રથમ દિવસથી વેલ્સી પર શંકા હતી. આ શંકા પાછળ તેના નિવેદનોમાં વિરોધાભાસ હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યો છે. સમગ્ર પ્રકરણમાં દિશીતની પત્ની વેલ્સીને તેના પિતરાઈ ભાઈ સુકેતુ સાથેના પ્રેમસંબંધમાં આ ખુની ખેલ ખેલ્યાનું બહાર આવ્યું હતું. આ કેસના એકમાત્ર સાક્ષી વેલ્સીના નિવેદનોમાં અનેક શંકાઓ ઉપજે તેવી બાબતો હતી જેને કારણે પ્રથમ દિવસથી જ તે પોલીસના શંકાના દાયરામાં હતી. આગળની સ્લાઇડમાં વાંચોઃ વેલ્સી પર પોલીસને કેમ શંકા ઉપજી તેના કારણો રજૂ કરવામાં આવ્યા છે.
2/11

Published at : 01 Jul 2016 11:38 AM (IST)
Tags :
Surat Murder CaseView More





















