શોધખોળ કરો
સુરતઃ ઘરે આવેલી સગીરા સાથે ભુવાએ પરાણે ત્રણ-ત્રણ વાર માણ્યું સેક્સ, પછી શું થયું?
1/6

સુરતઃ કાપોદ્રાના વિશાલનગરમાં રહેતા એક ભુવાએ પોતાના ઘરે આવેલી 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. સીગરાએ પોલીસ ફરિયાદ કરતાં ભુવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
2/6

તરૂણીના મામા ભૂવાના ભક્ત હોવાથી તરૂણીએ વાત કરી તો પણ તે માનવા તૈયાર જ ન હતા. ભૂવો પરિવાર સાથે રહે છે. આમ છતાં સાફસફાઈ કરવા આ તરુણીને પોતાના ઘરે બોલાવતો હતો. અગાઉ બે વખત તરુણી ભૂવાના ઘરે રોકાઈ હતી. તે વખતે બે-ત્રણ દિવસ કોરાઈ હોવાના કારણે ભૂવાએ કાંઈ કર્યું ન હતું. આ વખતે લગભગ એકાદ મહિના જેટલો સમય રોકાતા ભુવાએ પોત પ્રકાશ્યું હતું.
Published at : 19 Jan 2018 10:45 AM (IST)
View More























