શોધખોળ કરો

સુરતઃ જાણીતા બિઝનેસમેનની પત્નિએ સ્ટોલ પરથી કરી 70 હજારની ચોરી, જાણો કઈ રીતે પકડાઈ ગઈ ?

1/7
જો કે દબાણમાં આવી ગયેલી ઉમરા પોલીસ દ્વારા આ પ્રકરણમાં નિકીતાની ઓળખ છતી ન થાય તેના ભરચક પ્રયાસો કરાયા હતા. પોલીસે પ્રેસ નોટ ઈશ્યુ કરી હતી તેમાં પણ ફક્ત નિકીતાનું સરનામુ જાહેર કરાયુ હતુ જ્યારે તેનુ નામ કે ઓળખ છતી ન થાય તેના પુરેપુરા પ્રયાસો કરાયા હતાં.

2/7
પોલીસે ચોર મહિલાની ધરપકડ કરી હતી પણ નિકીતા જાણીતા બિઝનેસમેનની પત્નિ છે તેથી દબાણ આવતાં પોલીસે મહિલાની ઓળખ છૂપાવવા પ્રયાસ કર્યો હતો. પોલીસે મોકલેલી પ્રેસ નોટમાં પણ ફક્ત નિકીતાનું સરનામુ જાહેર કરાયુ હતુ જ્યારે તેનુ નામ કે ઓળખ છતી ન થાય તેવા તમામ પ્રયાસો કરાયા હતાં.

3/7
ભાવિનીબેન વ્યસ્ત હતાં તેથી ભીડનો ફાયદો ઉઠાવીને યુવતી 70 હજાર તથા અન્ય ચીજો સાથેનું પર્સ તફડાવી ભાગી ગઈ હતી. ચોરીની જાણ થતાં ભાવિનીબેને સીસીટીવી ફૂટેજ ચેક કરાવતાં એક યુવતી રોકડ સહિતનું પર્સ લઈગઈ હોવાનુ બહાર આવતાં ભાવિનીબેને ઉમરા પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધી હતી.

4/7
ઉમરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરતાં આ યુવતી સિટીલાઈટના ભગવતી આશીષ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.એ/601 માં રહે છે તેવી માહિતી મળી હતી. તેના આધારે ઉમરા પોલીસે દરોડો પાડતાં સીસીટીવી ફૂટેજમાં ચોરી કરતાં કેદ થયેલી નિકીતા જતીનભાઈ અગ્રવાલ મળી આવી હતી.

5/7
પોલીસે તેના ઘરમાં તપાસ કરતા કબાટમાંથી રોકડા રૂપિયા 70 હજાર મળી આવ્યા હતા. ઉમરા પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે ચોરી કરતા ઝડપાયેલી નિકીતા ધનિક અને કાપડના જાણીતા બિઝનેસમેનની પત્ની હોવાથી મામલો રફેદફે કરવા પ્રયાસો થયા હતા પણ ચોરીનો ગુનો નોંધાઈ ગયો હોવાથી તે શક્ય બન્યું ન હતું.

6/7
આ ઘટનાની વિગત એવી છે કે પીપલોદ બિગ બઝારની સામે પાર્થ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં ભાવિનીબેન સુભાષચંદ્ર શાહ કપડાનો વેપાર કરે છે. સિટીલાઈટ મહેશ્વરી ભવન ખાતે કપડાનું એક્ઝીબીશન હોવાથી તેમણે સ્ટોલ રાખ્યો હતો. શુક્રવારે એક્ઝીબીશનમાં સ્ટોલ પર એક અજાણી યુવતી ખરીદીના બહાને આવી હતી.

7/7
સુરતઃ સિટીલાઈટના મહેશ્વરી ભવનમાં યોજાયેલા એક્ઝીબીશનમાં એક અઠવાડિયા પહેલાં એક મહિલા વેપારીના રોકડા રૂપિયા 70 હજાર તથા અન્ય ચીજો સાથેના પર્સની ચોરી થઈ હતી. આ ચોરીમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં સિટીલાઈટમાં રહેતી ધનિક મહિલા નિકિતા અગ્રવાલ ચોર હોવાનું સામે આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

Embed widget