શોધખોળ કરો
સુરત મર્ડર કેસઃ વાસનાંધ સુકેતુએ વેલ્સીની માસૂમ દીકરી સામે જ કરી હતી દિશીતની હત્યા
1/4

ધીરેન્દ્ર મોદી રીસોર્ટ આવ્યા પછી તેણે પોતાના લોહીવાળા કપડા બદલી નાંખ્યા હતા. આ પછી તે સુરત પરત આવી ગયો હતો. હવે પોલીસ આજે આખી ઘટનાનું રિકન્ટ્રક્શન કરે તેવી શક્યતા છે. પોલીસ તપાસમાં બે ચપ્પુ વડે દિશીતની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે.
2/4

પોલીસે ગઈ કાલે ઉભરાટ મોદી રીસોર્ટમાં પણ તપાસ કરી હતી. જ્યાંથી પોલીસે ધીરેન્દ્રને સાથે રાખીને દિશીતના લોહીવાળા કપડા શોધી કાઢ્યા હતા. ધીરેન્દ્રએ સુકેતુના કપડા રૂમમાં છૂપાવ્યા હતા. પોલીસે આ કપડા પણ કબ્જે લીધા છે. પોલીસ તપાસમાં ધીરેન્દ્રએ કબૂલ્યું છે કે, દિશીતની હત્યા પછી ધીરેન્દ્ર સુકેતુને તેના ઘરે મુકવા ગયો હતો. આ પછી તે મોદી રીસોર્ટ પરત ફર્યો હતો. આગળ વાંચો મોદી રીસોર્ટ આવ્યા પછી શું થયું
Published at : 02 Jul 2016 11:04 AM (IST)
View More





















